________________
રાગ શ્રમણુ અથવા માહુણના ઉપર પેાતાનો પ્રભાવ બિલકુલ પાડી શકતી નથી, તે તેોલેશ્યા માત્ર તેમની સમીપમાં જ આવે છે, સમીપમાં આવી ગયેલી તે વીતરાગ શ્રમણ અથવા માહણુની પ્રદક્ષિણા કરીને પાછી ફરી જાય છે.
તે વીતરાગ શ્રમણ અથવા મહેણુના પ્રબલતર તેજથી પ્રતિત થઈ ને આ રીતે પાછી ફરેલી તે તેોલેશ્યા તે પ્રક્ષેપ્તાની (તેજોલેશ્યા છેાડનાર ઉપદ્રવ કારી માણસની ) તરફ પાછી ફરેલી તેોલેશ્યા તે પ્રશ્નેમાના શરીરને જ ખાળી ઢે છે. આ રીતે તેજોલેયા છે!ડનાર ઉપદ્રવકારી જીવ જ બળીને ભસ્મ થઇ જાય છે. વીતરાગને એવા કાઈ પ્રભાવ હોય છે કે તેમના તરફ છેડવામાં આવેલી તેજોલેશ્યા પ્રબલતર તેજથી પ્રતિહત થઇને તે તેોલેશ્યા છેડનાર પુરુષના શરીરના જ નાશ કરી નાખે છે. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે ગેશાલકનુ દૃષ્ટાંત આપવામાં આવ્યુ' છે. આ ગોશાલક શ્રમણ ભગવાન મહાવીરનેા અવિનીત શિષ્ય હતા તેને મ`ખલિપુત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે ચિત્રક્લક વેચનારને અથવા ચિત્રલકની મદદથી લેાકેાને ચિત્રા બતાવીને પોતાની આજીવિકા ચલા વનારના પુત્ર હતા. તે ગેાશાલકે ભગવાન મહાવીર ઉપર તેોલેસ્યા છેાડી હતી, પરન્તુ તે તેજોલેશ્યા ભગવાન મહાવીરને ઇજા કરી શકી ન હતી; ઊલટા તેમના તેજથી પ્રતિહત થઈ ને તે તેોલેશ્યા પાછી ફરી હતી. અને પાછી ક્રેલી તે તેજો લેશ્યાએ ગેાશાલકનાં જ પ્રાણ હરી લીધાં હતાં, ગેશાલકની વિસ્તૃત કથા ભગવતી સૂત્રના ૧૫ માં શતકમાં આપવામાં આવી છે, તા જિજ્ઞાસુ પાઠકેાએ ત્યાંથી તે વાંચી લેવી. આ પ્રકારનુ' દશમું કારણુ સમજવુ'. ! સૂ ૮૨ ૫
સકલ સુર, અસુર અને મનુષ્ય જેમના ચરણુયુગલની સેવા કરવાને તત્પર રહે છે, જેઓ ત્રિભુવનના ગુરુ છે, જેના અમિત પ્રભાવથી આસપાસના ૧૦૦-૧૦૦ ચેાજનપ્રમાણ એટલે કે (ચારે દિશાઓમાં પચીસ પચીસ ચેાજન) ક્ષેત્રમાં મહામારી. આદિ ઉપસગે થતાં નથી, તથા જે અમિત અનેક પ્રકારની લબ્ધિએથી સપન્ન હૈાય છે, અને જેમના પ્રભાવથી પ્રભાવિત થઈને હજારા શિષ્યાને સમુદાય જેમની આસપાસ ઘેરાયેલા રહે છે, એવા સમર્થ અને દેવ, દેવેન્દ્રો અને રાજેન્દ્રોના સ્વામીતુલ્ય શ્રમણુ ભગવાન મહાવીર ઉપર તેમના શિષ્ય ગેાશાલકે જે ઉપસર્ગ કર્યો તે એક પ્રકા રનું આશ્ચર્ય લાગે છે. તથા હવે કરે છે—ત્ત અચ્છેરા વળત્તા ”
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
સૂત્રકાર દસ પ્રકારના આશ્ચર્યો પ્રકટ ત્યાદિ—(સૂ ૮૩)
२७३