________________
તે આડ કારણે હવે પ્રકટ કરવામાં આવે છે–(૧) મેં અતિચારનું સેવન કર્યું છે, હવે તે થઈ ગયેલા દેષની નિન્દા કરવાથી શું વળવાનું છે (૨) હું અતિચાર એવું છું, તેથી અનિષ્પન્ન અતિચારના સદૂભાવમાં તેની આલોચના કેવી કરું! (૩) હું ભવિષ્યમાં પણ અતિચારેનું સેવન કરવાને જ * તેથી અત્યારે અતિચારોની આલોચના કરવી નિરર્થક જ છે. (૪) કત અતિચારની આલોચના કરવાથી મારો અવર્ણવાદ થશે, (૫) કૃત અતિચારની આવેચના કરવાથી મારી જે પૂજા થાય છે, તે બંધ પડી જશે (૬) કત અતિચારની આચના કરવાથી મારે સત્કાર થવાનું બંધ થઈ જશે (૭) કત અતિચારોની આલેચના કરવાથી મારી કીતિ ઘટી જશે (૮) કૃત અતિચારોની આલોચના કરવાથી મારે યશ ઘટી જશે.
સમસ્ત દિશાઓમાં વ્યાપેલી પ્રસિદ્ધિનું નામ કીર્તિ છે અને એક જ દિશામાં વ્યાપ્ત ખ્યાતિનું નામ યશ છે. અવર્ણવાદ એટલે અયશ થ ા.8
હવે સૂત્રકાર ઉપર્યુક્ત અર્થ કરતાં વિપરીત રૂપે આઠ સ્થાનની પ્રરૂપણ કરે છે–“નહિં ટાળહિં મારું માથે ” ઈત્યાદિ
ટીકાર્થ માથી (માયાયુક્ત પુરુષ) માયા (માયાપ્રધાન અતિચારો) કરીને તે માયાની આઠ કારણોને લીધે આલોચના કરે છે, તથા તેની વિશુદ્ધિ નિમિત્તે
ગ્ય તપઃકર્મ પર્યન્તનું (ઉપર્યુક્ત નિન્દા, ગહ આદિ) બધું કરે છે, અહીં “માયી પદ એ વાત પ્રકટ કરી છે કે જે કાળે તેણે માયાનું સેવન કર્યું હતું ત્યારે જ તે માયી હતા, પરંતુ તે માયાની આલે.ચના આદિ કરતી વખતે તે માયી લેતો નથી. આ રીતે આસેવન કાળની અપેક્ષાએ તેને માયી કહ્યો છે. આલેચના કાળની અપેક્ષાએ તેને માયી કહેવામાં આવ્યું નથી. તે પિતાના દ્વારા જે અતિચારોનું સેવન થઈ ગયું હોય છે તે અતિચારની નીચેના આઠ કારણોને લીધે આલેચના કરે છે–
માયાકારક મનુષ્યને આ લેક તેના અતિચારોને કારણે નિશ્વિત થવાને કારણે જુગુસિત થાય છે, કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫