________________
ચમરાદિ અય્યતેન્દ્ર આદિકે ઉત્પાત પર્વતકા નિરૂપણ
ગણિતાનગનો આધાર લઈને હવે સૂત્રકાર ચમર આદિ અશ્રુત પર્ય ન્તના ઈન્દ્રોના પર્વતેનું પ્રમાણ સહિત કથન કરે છે
“મરણ નં મયુરકુમારજો ” ઈત્યાદિ–(ફૂ. ૨૯) શબ્દાર્થ—અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને જે તિગિચ્છકૂટ નામને ઉત્પાત પર્વત છે તે મૂળમા ૧૦૨૨ જનપ્રમાણ વિધ્વંભવાળા છે. અસુરેન્દ્ર, અસુકુમારરાજ ચમરના લોકપાલ સોમ મહારાજને સોમપ્રભ નામને જે ઉત્પાત પર્વત છે તેની ઊંચાઈ દસ સો (૧૦૦૦) જનની, અને તેને ઉઠેધ (મૂળભાગ નીચેની ઊંડાઈ) દસ સો ગળ્યુત પ્રમાણ–૧૦૦૦ કેસની છે તેના મૂળભાગને વિધ્વંભ એક હજાર જનને કહ્યો છે. અસુરેન્દ્ર, અસુરરાજ ચમરના લેકપાલ યમ મહારાજના યમપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ સોમપ્રભ જેટલું જ છે. તેમના ત્રીજા લેકપાલ વરુણને વરુણપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે, અને ચોથા લેકપાલ વૈશ્રવણના વૈશ્રવણપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ સમપ્રભ ઉત્પાત પર્વત જેટલું જ કહ્યું છે. જેના
વૈરોચનેન્દ્ર, વૈરચનરાજ બલિને જે સેમ મહારાજ નામને લેકપાલ છે. તેના ઉત્પાતપર્વતનું પ્રમાણ પણ ચમરના લોકપાલ સોમ મહારાજના ઉત્પાત પર્વતના પ્રમાણ જેટલું જ છે. એ જ પ્રમાણે તેમના બીજા ત્રણે લોકપાલના ઉત્પાતપર્વતેનું પ્રમાણ પણ ચમરના લેકપોલેના ઉત્પાતપર્વતેના પ્રમાણ જેટલું જ છે.
નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણને જે ધરણુપ્રભ નામને ઉત્પાત પર્વત છે, તે એક હજાર જન ઊંચે છે, તેને ઉદ્દે પણ એક હજાર એજનને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૮