________________
છે, પૃથ્વી કાયિકની જેમ અપ્રકાયિક છે પણ નવ ગતિવાળા અને નવા આગતિ વાળા હોય છે. એ જ પ્રમાણે તેજસ્કાયિકથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના અન્ય સાત પ્રકારના છ પણ નવ ગતિવાળા અને નવ આગતિવાળા હોય છે, એમ સમજવું. જોઈએ.
“ઘર વિહા સંઘ લીવાઆ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. નિરયિક પર્યાયની પ્રાપ્તિને પ્રથમ સમય જેમને ચાલુ છે એવાં નૈરયિકેને પ્રથમ સમય નૈમિર કહે છે, અને તેમના કરતાં ભિન્ન એવાં જે નરયિકે છે તેમને અપ્રથમ સમય નૈરયિકે કહે છે. આ સૂત્રમાં વપરાયેલા “પર્યન્ત” પદ દ્વારા “ પ્રથમ સમય પંચેન્દ્રિય તિર્યનિક, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ” આ પાંચ પદને ગ્રહણ કરવામાં આવ્યાં છે. ૧૧
અવગાહના પદ શરીરના અર્થમાં વપરાયું છે. અવગાહના સૂત્રમાં વ૫. રાયેલા પર્યત પદ દ્વારા “તેજસ્કાયિક અવગાહના અને વાયુકાયિક અવ ગાહના ”, આ બે પદ ગ્રહણ કરવા જોઈએ.
૧૪માં સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જીએ પૃથ્વીકાયિક આદિ નવે સ્થાનોમાં ભૂતકાળમાં ભ્રમણ કર્યું છે, વર્તનનકાળમાં પણ ભ્રમણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ભ્રમણ કરશે. આ સૂત્રમાં “પયત પદ વડે અપકાયિકથી લઈને ચતુરિન્દ્રિય સુધીના સાતે સ્થાને ગ્રહણ કરવામાં આવ્યાં છે. એ સૂત્ર ૭ |
જીવક રોગોત્પત્તિકે નિમિત્તકા નિરૂપણ
હવે સૂત્રકાર જીના રોગત્પત્તિનાં નિમિત્તો (કારણો)નું નિરૂપણ કરે છે
mafહું કહિ શેાધુરી ” ઈત્યાદિ– ટીકાઈ–વેને રેગની ઉત્પત્તિ થવાનાં નીચે પ્રમાણે નવ કારણે કહ્યાં છે-(૧) અધિક પ્રમાણમાં ભેજન કરવાથી. આ કારણે અજીર્ણ થાય છે અને અજીર્ણ થવાથી વાયુપ્રકોપ આદિ વિવિધ રોગો થાય છે. (૨) અહિતાશનતા–એટલે કે અપથ્ય આહારનું સેવન અથવા અપચ થયે હોય છતાં ભોજન લેવાથી પણ રેગોત્પત્તિ થાય છે. (૩) અતિનિદ્રા, (૪) અતિ જાગરણ, (૫) મળને નિરોધ થવાથી, (૬) પેશાબ બંધ થઈ જવાથી, (૭) ઘણું જ લાંબા અંતર સુધી ચાલવાથી, (૮) પ્રકૃતિને અનુકૂળ ન હોય એ રાક ખાવાથી, અને (° કામવિકાર-ઈન્ડિયાના અર્થ શબ્દાદિકેને વિકાર-જ્યારે ઇન્દ્રિમાં કામવિકાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૯