________________
બ્રહ્મચર્ય કે નવવિધ અગુપ્તિ કે સ્વરૂપના નિરૂપણ
આ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેનાથી વિપરીત એવી બ્રહ્મચર્યની જે અગુપ્તિઓ છે તેમનું નિરૂપણ કરે છે
“ળવવા અનુરીયો gumત્તાગો” ઇત્યાદિટકાથ–બ્રહ્મચર્યની અગુપ્તિએ નવ કહી છે, તે નીચે પ્રમાણે છે (૧) જે સાધુ વિવિક્ત (સંસર્ગરહિત)શયનાસનેનું સેવન કરવાના સ્વભાવવાળે હેય છે. એટલે કે જે સાધુ સ્ત્રીસંસક્ત, પશુસંસક્ત અથવા નપુંસક સંસક્ત શયનાસનનું સેવન કરવાના સ્વભાવવાળો હોય છે, (૨) જે સ્ત્રીઓની પાસે એકાન્તમાં કથા કરતે હેય છે, (૩) જે સ્ત્રીઓ દ્વારા સેવિત સ્થાનનું સેવન કરનારે હોય છે, (૪) જે સ્ત્રીઓનાં અંગોપાંગેનું રાગ ભાવપૂર્વક નિરીક્ષણ કરનારે હોય છે, (૫) જે પ્રણીત રસજી (ઘતાદિ જેમાંથી ટપકતાં હોય એવાં આહાર ખાનાર) હોય છે, (૬) જે ખાસૂકા ભજનને પણ અધિક માત્રામાં જમનારો હોય છે, (૭) જે ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા કામોનું અને કામકીડાઓનું સ્મરણ કરનારે હોય છે, (૮) જે શબ્દાનુપાતી, રૂપાનુપાતી અને લૈકાનુપાતી હોય (૯) જે વૈષયિક સુખમાં આસક્ત હોય છે, એ સાધુ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકતું નથી. આ પ્રકારની નવ બ્રહ્મચર્યની અગુપ્તિઓ છે. તેમની વ્યાખ્યા બ્રહ્મચર્ય સૂત્રનાં પ્રતિપાદિત ગુમિઓના સ્વરૂપ કરતાં વિપરીત રૂપે સમજી લેવી જોઈએ છે સૂ. ૪
“ નવ ગુપ્તિઓ સહિત બ્રહાચર્ય વ્રત હોય છે,” આ પ્રકારનું સૂત્રકારે જે કથન કર્યું છે, તે જિનેન્દ્રો દ્વારા પ્રરૂપિત થયેલું છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને અનુલક્ષીને સૂત્રકાર હવેના સૂત્રમાં સ્થાન સાથે સુસંગત એવું બે જિનેન્દ્ર વિશેનું કથન કરે છે
“અમિiણામો જો અહ” ઈત્યાદિ– ટીકાથ–અભિનન્દ જિનેન્દ્ર થઈ ગયા બાદ નવ લાખ સાગરોપમ કે2િ કાળ પૂરો થયા બાદ સુમતિ જિનેન્દ્ર ઉત્પન્ન થયા હતા. એ સૂપ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮ ૬