________________
(૨) જીવપ્રદેશિક નિદ્ભવ-જીવના ચરમપ્રદેશ જ જીવ છે, એવી જેમની માન્યતા છે એવા ચરમપ્રદેશને જ જીવ માનનારા લેાકેાને છત્રપ્રદેશિક નિય કહે છે. આ મતવાદીએની એવી માન્યતા છે કે એક પશુ પ્રદેશથી ન્યૂન જીવ જીવરૂપ હાતા નથી. તેથી એકે એક પ્રદેશેાથી પૂણ હોય એવા જીયને જીવરૂપ કહી શકાય છે. આ પ્રકારે ચરણપ્રદેશમાં ચરમપ્રદેશમાં જીવત્વની પ્રરૂપણા કરનારા તિથ્યગુસાચાયના મતને અનુસરનારાએાને જીવપ્રદેશિક નિર્દેવ કહે છે.
(૩) અવ્યક્તિક—“ અહીં એ વાત કેવી રીતે જાણી શકાય કે આ સયત છે અને આ અસયત છે, તેથી આ બધુ અવ્યક્ત છે” સયતાનિા પરિજ્ઞાનના વિષયમાં, આ પ્રકારની સ ંદિગ્ધ માન્યતા જેએ ધરાવે છે તેમને અવ્યક્તિક કહે છે. આષાઢાચાયના મતને માનનારા લોકો આ પ્રકારની સદિગ્ધ મને દશાવાળા છે.
(૪) સામુòદિક—જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તેના સપૂર્ણ રૂપે વિનાશ પણ થાય છે, એટલે કે સમસ્ત વસ્તુઓ ક્ષણિક છે, આ પ્રકારની માન્યતા ધરાવનારા અશ્વમિત્રના અનુયાયીઓને સામુચ્છેદિક નિદ્દવ કહે છે.
(૫) ટ્રેકિય નિદ્ભવ—એક સમયમાં એ ક્રિયાના અનુભવ થાય છે, મા પ્રકારની માન્યતા ધરાવનારા ગ`ગાચાર્યના અનુયાયીઓને વૈક્રિય નિહવ કહે છે. (૬) ત્રરાશિક—જીવ, અજીવ, અને નેાજીવ ને!જીવ આ પ્રકારની ત્રણ રાશિઓ છે, એવુ માનનારા ષડુલકનું બીજુ નામ રહગુપ્ત પણ આપવામાં આવ્યું છે,
..
અદ્ધિક— જીવ વડે પૃષ્ટ થયેલું કર્મી સ્કન્ધની જેમ બદ્ધ હતું નથી,” આ પ્રકારની જેમની માન્યતા છે તેમને અખલિક કહે છે. તેઓ સૃષ્ટ કર્મના વિપાકના પ્રરૂપકા હોય છે. ગેાષ્ઠામાહિલના અનુયાયીએ આ પ્રકારના મત ધરાવે છે.
આ સાતે પ્રવચન નિવેાના ધર્માંચારીનાં નામ અનુક્રમે આ પ્રમાણે d-(૧) જમાલિ, (૨) તિષ્યગુપ્ત, (૩) આષાઢાચાય, (૪) અશ્વમિત્ર, (૫)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯૫