________________
વિનય અથવા–“ગાના ” આ પ્રકારની સંસ્કૃત છાયા અહીં લેવામાં આવે, તે આ પદને આ પ્રમાણે અર્થ થાય છે–આપ્તજન તરીકે જ તેઓ મારા આખજ છે, આ પ્રકારને વિચાર કરીને સાધુ સમુદાયમાં સુસ્થ દુસ્થાની ગવેષણ કરવી તેનું નામ આસગવેષણતા છે. અથવા તે પદની સંસ્કૃત છાયા “આવેપારા” લેવામાં આવે, તે અહીં એ અર્થ થાય છે કે–રોગા. દિથી પીડાતા સાધુઓને માટે ઔષધાદિની ગવેષણતા છે.
(૬) દેશકાલજ્ઞતા–અવસરને લાયક અર્થને (પદાર્થને ) સંપાદન કર. વાની જે અભિજ્ઞતા છે, તેનું નામ દેશકાલજ્ઞતા છે.
(૭) સમસ્ત પ્રજમાં ગુરુ આદિકને અનુકૂવ થઈ જનારું જે વર્તન છે, તેનું નામ સર્વાર્થોમાં અપ્રતિમતા છે. | સૂ. ૪૬ છે
સમુઘાતકે સ્વરૂપના નિરૂપણ
ઉપરના સૂત્રમાં વિનયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વિનય વડે કમેને ઘાત થાય છે, તથા સમુદ્દઘાતાવસ્થામાં કર્મ ઘાત વિશિષ્ટતર થાય છે. તેથી હવે સત્રકાર સમુદ્દઘાતની પ્રરૂપણ કરે છે
સત્ત સમુઘાથા guળા” ઈત્યાદિ-(સૂ ૪૭) ટીકાથ-નીચે પ્રમાણે સાત સમુદ્દઘાત કહ્યા છે—(૧) વેદના સમુદ્રઘાત, (૧) કષાય સમુદ્રઘાત, (૩) મારણાન્તિક સમુદ્દઘાત, (૪) વૈકિય સમુદૃઘાત, (૫) તૈજસ સમદુઘાત, (૬) આહારક સમુઘાત અને (૭) કેવલિસમુદ્દઘાત.
યથા સ્વભાવસ્થિત આત્મપ્રદેશોનું વેદના આદિ સાત કારણોને લીધે સ્વભાવમાંથી જે પરિણમન થાય છે તેનું નામ સમુદ્દઘાત છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
જ્યારે આત્મા વેદનાદિ સમુદ્દઘાતગત હોય છે, ત્યારે તે વેદનાદિ સમુ. દુઘાત ગત હોય છે, ત્યારે તે વેદના આદિના અનુભવરૂપ જ્ઞાનથી પરિત જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯૦