________________
વિચાર કરવા રૂપ સંપનુ. નામ સ ́રભ છે,
શકા—આર ભાર્દિકાના જે ઉપદ્રાવણુ આદિ રૂપ અર્થ પ્રકટ કરવામાં આવ્યા છે, તેમને અજીવામાં ઘટાવી શકાતા નથી. તેથી અહીં અજીવકાય આરભાદિ રૂપ પ્રકાર સભવી શકતા નથી. તે કારણે આરભ આફ્રિકાના સાત પ્રકાર કહેવાને બદલે હું પ્રકાર જ કહેવા જોઈએ.
ઉત્તર-આ પ્રકારની શકા અસ્થાને છે, કારણ કે વસ્ત્રાદિક અજીવામાં અનેક જીવે આશ્રય લઈને રહેલા હાય છે. જો વજ્રપાત્રાદિકને યતનાપૂર્વક તેમના ઉપભેગ કરવામાં ન આવે, તે તેમને આશ્રયે રહેલા જીવાનું ઉપમન આદિ થવાને સભવ રહે છે. અજીવાશ્રિત જીવ હાય છે, તેથી અજીવની પ્રધા નતાને લીધે અજીવકાયારંભ આદિનું કથન વિરુદ્ધ પડતું નથી. આ પ્રકારે આર’ભ આફ્રિકાના સાત પ્રકાર કહેવામાં કોઈ દોષ નથી. અથવા અયતના પૂર્વક વસ્ત્રા દિકને લેવા મૂકવાથી વાયુકાયિકાની અવશ્ય વિરાધના થાય છે. ! સૂ. ૩૨ ॥
અતસી કુસુમ આદિ ધાન્યોં કા ચોનિકાલ–ઉત્પાદક સ્થિતિ કાલકા નિરૂપણ
આગલા સૂત્રમાં સયમ આદિને જીવવિષયક કહેવામાં આવેલ છે. પૂ સૂત્ર સાથેના આ પ્રકારના સ''ધને લઈને હવે સૂત્રકાર જીવવિશેષની સ્થિતિની પ્રરૂપણા કરે છે-“ ના અંતે અતિ દુ་મ” ઇત્યાદિ—(સૂ. ૩૩) સૂત્રની શરૂઆતમાં જે મર્ ” પદ આવ્યુ તે પ્રશ્નાથ' વાચક છે. અહીં શિષ્ય ગુરુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે ભગવન્ ! અળસી કુસુંભ ( એક પ્રકારનું ધાન્યવિશેષ ), કૈાદરા, કાંગ (એક જાતનું ધાન્ય), શલક (કાંગના જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२७३