________________
(૨) આચાર્યોપાધ્યાય ઉપાશ્રયમાં જ ઉચ્ચાર પ્રસ્ત્રવણ (મળમૂત્રને નિકાલ) કરે તે તેમના દ્વારા જિનાજ્ઞાનું ઉલંઘન થયું ગણાતું નથી. (૩) આચાર્યો. પાધ્યાય સમર્થ હોય છે જે તેમની ઈચ્છા થાય તે તેઓ અન્ય સાધુ
નું વૈયાવૃત્ય કરે છે, અને જે ઈચ્છા ન થાય તે વૈયાવૃત્ય કરતા નથી. આ પ્રકારે વૈયાવૃત્ય કરવાથી કે ન કસ્વાથી તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૪) આચાર્યોપાધ્યાય જે એક બે રાત એકલા રહે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણતા નથી. (૫) કેઈ આચાર્યોપાધ્યાય એક બે રાત્રિ પર્યંત ઉપા શ્રયની બહાર રહે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. આ પાંચે સ્થાની વિરતૃત વ્યાખ્યા પાંચમાં સ્થાનકના બીજા ઉદેશના ૨૮ મા સૂત્રમાં આપવામાં આવી છે, ત્યાંથી વાંચી લેવી. તેથી જ સૂત્રકારે અહીં આ પ્રમાણે કહ્યું છે-“gવું નહીં મારી કાર પાછું”
(૯) ઉપકરણાતિશેઢ-અન્ય સાધુઓ કરતાં આચાર્યોપાધ્યાય વધારે સારા ઉજ્જવલ વસ્ત્રાદિને ઉપયોગ કરતા હોય, તે તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી કહ્યું પણ છે કે-“કારિક જાળા ઈત્યાદિ ”—
(૭) ભક્ત પાનાતિશેષ -અન્ય સાધુઓ કરતાં વિશિષ્ટ તર ભક્ત પાનને ઉપભેગા કરવાની પણ આચાપાધ્યાયને છૂટ હોય છે. તેમના આ અતિશેષને કારણે અન્ય સાધુએ કરતાં વિશિષ્ટ પ્રકારનું આહા૨પાનનો ઉપભોગ કરનારા આ ચોપાધ્યાય જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી કહ્યું પણ છે- મોથા ૩ પા” ઈત્યાદિ આચાર્યોપાધ્યાયને વિશિષ્ટતર આહારપાણી દેવામાં આ ગુણે છે “સત્તાળ” ઈત્યાદિ–- સૂ. ૩૧ છે
સંયમ ઔર અસંયમ આદિકે ભેદોકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં આચાર્યોના અતિશનું નિરૂપણ કર્યું. રાગાદિકની વૃદ્ધિ કરવાને નિમિત્તે તેમના તે અતિશયે વિહિત થયા નથી, પરંતુ સંયમના ઉપ કારક હોવાને કારણે જ વિહિત થયેલા છે. તેથી હવે સૂત્રકાર સંયમનું,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨ ૭૧