________________
એવી પરિસ્થિતિમાં સાધુએ અને સાધ્વીએ તે ગહન અટવીમાં એક જ સ્થળે રાકાઈ જાય, એસી જાય, અને કાર્યાત્સગ આદિ ક્રિયાએ કરે, તે તે પ્રમાણે કરવાથી તે સાધુએ અને સાધ્વીએ તીર્થંકર ભગવાનની આજ્ઞાની અવગણના કરનારા ગણાતાં નથી
ખીજુ કારણુ નીચે પ્રમાણે છે—કેટલાક સાધુએ અને સાધ્વીએ ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં કેઈ એક ગામ, નગર આદિમાં આવી પહેાંચે છે. ધારો કે કેટલાક સાધુએ અથવા સારીએ ત્યાં કાઈ ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલા કાઇ ઉપાશ્રયમાં ઉતરે છે. કેટલાક સાધુ અથવા સાધ્વીએને તે ગામ આદિમાં ઉતરવાને માટે કોઈ અલગ સ્થાન મળી શકતું નથી. તે એવી પરિસ્થિતિમાં તે સાધુએ અને સાધ્વીએ તે એક જ સ્થાનમાં ઉતરે અને કાર્યાત્મગ આદિ ક્રિયાએ કરે, તે તેએ જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરાધક ગણાતાં નથી.
ત્રીજું કારણુ આ પ્રમાણે છે—જો કોઈ સાધુએ અને સાધ્વીએ કાઈ નાગકુમારાવાસમાં અથવા સુપ કુમારાવાસમાં એક સાથે જ વાસ કરે, તે તેએ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. આવા સ્થાનામાં સાધ્વીએ એકલી રહે તે તેમના શીલની રક્ષા કરવાને તેએ અસમ બને છે, સાધુએ પણ તે જગ્યાએ ઉતર્યાં હોય, તેા તેમના શીલની રક્ષા થઈ શકે છે, સાધુઓની હાજરીમાં ત્યાં કાઈ દુરાચારી આવવાની હિંમત કરી શકતેા નથી. આવા આવાસો કાં તે નિર્જન હોય છે, કાં તે બહુજનાશ્રિત હાય છે, અથવા તે ત્યાં કાઈ રક્ષક જ હતેા નથી, એવી જગ્યાએદુરાચારીએ પણ આવી શકે છે. આ પ્રકારતી પરિસ્થિતિમાં ત્યાં કેઈ સાધુઓ ઉતર્યાં હાય, તે તેમની સાથે પાતાના શીલની રક્ષાના વિચારથી પ્રેરાઇને, સાધ્વીએ પણ આવીને ઉતરે, તેા તેઓ જિનાજ્ઞાની વિરાધક ગણાતી નથી.
ચેાથુ' કારણ-કાઈ ગામ આદિમાં સાધુએ અને સાધ્વીએ અલગ અલગ ઉપાશ્રયમાં ઉતર્યા હાય, અને તે ગામ આદિમાં ચાર લૂટારાના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૨