________________
પુરુષની સાથે સંભોગ કરવા છતાં પણ જે પાંચ કારણેને લીધે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી, તે કારણે હવે સૂત્રકાર પ્રકટ કરે છે.
ગર્ભક સંબધમેં–ગર્ભ વિષયક નિરૂપણ
ટીકાઈ- હિં ટાળે િથી પુસ્લેિબ રદ્ધિ ”
પુરુષની સાથે સંભોગ કરવા છતાં પણ નીચેના પાંચ કારણોને લીધે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. (૧) યુવાવસ્થામાં આવ્યા પહેલાં જે કોઈ કન્યા પુરુષ સાથે રતિક્રિયા કરે, તે તે ગર્ભવતી થતી નથી. (૨) જે સ્ત્રી યૌવન વ્યતીત કરી ચુકી છે, એટલે કે પ્રૌઢા અથવા વૃદ્ધ બની ચુકી છે, તે પુરુષ સાથે સંગ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૩) જે કઈ સ્ત્રી જન્મથી જ વધ્યા (નિબ જા) હોય, તે પુરુષ સાથે રતિક્રિયા કરવા છતાં પણ ગર્ભવતી બની શકતી નથી. (૪) જે તે રોગગ્રસ્ત હય, તે પણ પુરુષની સાથે સંભોગ કરવા છતાં ગર્ભવતી બની શકતી નથી. (૫ પુરુષની સાથે રતિક્રિયા કરવા છતાં પણ જે
શોકાકુલ હેય એટલે કે પ્રસન્નચિત્ત ન હોય, તે ગર્ભવતી બની શકતી નથી. “તો મણિયા' આ પદની સંસ્કૃત છાયા “ામયિતા” લેવામાં
રથા – આવે, તે તેનો અર્થ આ પ્રમાણે પણ થાય છે જે તે શેકદિથી યુક્ત હોય તે પણ ગર્ભવતી બની શકતી નથી.
ગર્ભ ધારણ ન કરી શકવાના બીજા પણ કેટલાક કારણે છે, તે સૂત્ર કાર હવે પ્રકટ કરે છે-“ રિચતું ” જે સ્ત્રીને મહિનામાં ત્રણ દિવસ સુધી જ રજસ્ત્રાવ થતું નથી, પણ કાયમ રજસ્ત્રાવ ચાલુ રહે છે, તે સ્ત્રી ગર્ભવતી બની શકતી નથી. (૨) તુ ” જે સ્ત્રી હતુધર્મથી રહિત હોય છે, તેને પણ ગર્ભ રહી શકતો નથી. (૩) “ચાપત્રોના ” રોગાદિકને કારણે જે સ્ત્રીના ગર્ભાશયનું છિદ્ર બંધ થઈ ગયું હોય છે, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શક્તી નથી. (૪) કોઈ વ્યાધિને કારણે (વાત વ્યાધિ આદિને કારણે) જેના ગર્ભાશયના છિદ્રને ગર્ભ ધારણ કરવાને અસમર્થ કરી નાખવામાં આવ્યું હોય, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૫) જે સ્ત્રી મૈથુન સેવનના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪