________________
છઠું સ્થાન–“ પિયાથી શાંતિ મgreqન્નારૂં” ઈત્યાદિ–જે આચાર્ય અલખ્ય ઉપકરણના (વસ્ત્રપાત્રાદિકના) એષણું શુદ્ધિપૂર્વક ઉપાર્જક હોય છે, તેઓ શિષ્યને તથા જ્ઞાનાદિનો સંગ્રહ કરી શકે છે.
સાતમું સ્થાન–બાથચિવવી” ઈત્યાદિ–જે આચાર્યોપાધ્યાય પૂર્વકાલત્પાદિત વસ્ત્ર, પાત્રાદિ રૂપ ઉપકરણનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરનારા હોય છે, તેઓ શિષ્યોને અને જ્ઞાનાદિને સંગ્રહ કરી શકે છે. સંગ્રહના આ સાત સ્થાનો કરતાં જે વિપરીત પ્રકારના સ્થાને છે, તેમને અસંગ્રહના અથવા ગણના વિનાશનાં સ્થાને સમજવા જોઈએ. એ જ વાત “સાચરિવારજ્ઞા ચર જો જરિ સત્ત શinહાના પત્તા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. સંગ્રહના સ્થાને કરતાં અસંગ્રહનાં સ્થાને વિપરીત હોવાથી સંગ્રહના સ્થાનેનાં પદેની વ્યાખ્યા કરતાં અસંગ્રહના સ્થાનેનાં પદેની વ્યાખ્યા વિપરીત સમજવી. | સૂ. ૪ /
પિડષણાકા નિરૂપણ
ઉપરના સૂત્રને અને એવું લખાણ આવ્યું છે કે “તેઓ આજ્ઞાદિકના સમ્યક પ્રતા ( પ્રવર્તક) હોતા નથી. ” આજ્ઞા પિપૈષણાદિ વિષયવાળી હેય છે, તેથી હવે સૂત્રકાર પિડેષણદિકનું નિરૂપણ કરે છે.
સર ઉદ્દેશો પત્તાશો” ઇત્યાદિટીકાઈ–પિડેષણ એટલે પિંડને ( આહારને) ગ્રહણ કરવાનો પ્રકાર, આહારને ગ્રહણ કરવાના પ્રકાર રૂપ પિડેષણાના નીચે પ્રમાણે સાત પ્રકાર કહા છે(૧) અસંસૃષ્ટ, (૨) સંસૃષ્ટ, (૩) ઉદ્ધત, (૪) અપલૅપિકા, (૫) અવગૃહીત, (૫) પ્રગૃહીત અને (૬) ઉકિત ધર્મા.
" જે પિડવણમાં હાથ અને પાત્ર, એ બને અસંસ્કૃષ્ટ (ખરડાયા વિનાના) રહે છે, તે પ્રકારની પિડેષણાને અસંસ્કૃષ્ટ પિંડેષણું કહે છે. પલાળેલા ચણા આદિને ગ્રહણ કરવા રૂપ આ પિપૈવણું હોય છે, કારણ કે તે હાથ સાથે પણ ચાટી જતાં નથી અને પાત્ર સાથે પણ ચૅટી જતાં નથી જે પિંડેષણમાં હાથ અને પાત્ર, બને સંસક્ત-ખરડાયેલા થાય છે, તે પ્રકારની પિષણાને અસંસ્કૃષ્ટ પિંડેષણા કહે છે. તે પિંડેષણું ખીચડી આદિને ગ્રહણ કરવા રૂપ હોય છે, કારણ કે તે વસ્તુ હાથ અને પાત્ર સાથે ચૂંટી જાય છે.
ઉદૂવૃત પિડેષણ–ગૃહ પિતાને નિમિત્તે જે ભેજનને કઈ ભોજન (પાત્ર) માંથી થાળી આદિમાં કાઢેલું હોય એવા ભેજનને સંસૂર્ણ હાથ વડે અથવા અસંતૃષ્ટ હાથ વડે અને અસંતૃષ્ટ પાત્ર વડે અથવા સંસષ્ઠ પાત્ર વડે ગ્રહણ કરવા રૂપ જે પિંડેષણ છે તેને ઉદધૃત પિડેષણ કહે છે. તેનું બીજું નામ સંસષ્ટાસંસૃષ્ટા પિંડેષણ પણ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨ ૨૧