________________
(૫) જે જે પરસેવામાંથી ઉત્પન્ન થાય છે તેને સંવેદિમ કહે છે. જ, લીખ, માકડ વગેરે આ પ્રકારના જીવ છે.
(૯) ગર્ભાધાન વિના જ જેમની આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે, એવા છોને સંમૂછિમ કહે છે. અથવા–બધી તરફથી દેહને જે મૂર્ચ્યુન (અવ. થવ સાગ) છે તેને સંમૂર્છા કહે છે. આ સંમૂરઈ વડે જેઓ ઉત્પન્ન થાય છે તેમને સમૃછિમ કહે છે. માતાપિતાના સંગ વિના જ જે જીવે પિતાની જાતે જ ઉત્પન્ન થઈ જાય છે એવા કીડી, મંકોડા, માખી આદિ જેને સસ્મૃછિમ કહે છે.
(૭) જે જીવે ભૂમિને ભેદીને ઉત્પન્ન થાય છે એવા શલભ આદિ જીને અથવા વનસ્પિતિને ઉદ્વિજજ કહે છે.
હવે સૂત્રકાર આ અંડજાદિ કોની સાત ગતિકતાનું અને સાત આગતિ. કતાનું નિરૂપણ કરે છે. “અંશા સત્ત જરૂચા” ઇત્યાદિ
સર્પ, પક્ષી, આદિ જે અંડજ જીવે છે તેઓ મરીને અંડજ આદિ સાતમાં ઉત્પન્ન થઈ જાય છે, એટલે કે અંડજ છ મરીને ફરીથી અંડજમાં ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ છ મરીને પિતજેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ જીવે મારીને જરાયુજમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ જી મરીને રસજમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ જીવો મરીને સંર્વેદિમમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ જીવે મરીને સંમૂછિએમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ છે મરીને ઉદ્વિજોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે ઉપર્યુક્ત સાતે પ્રકારના છ મરીને ઉપર્યુક્ત અંડજ આદિ સાતે પ્રકારના જીવો રૂપે ઉત્પન્ન થઈ શકે છે.
અંડજ–નિબદ્ધ અંડજ નામકર્મવાળો છવ અંડજમાંથી, અથવા પિત જેમાંથી, અથવા જરાયુજમાંથી, અથવા રસજોમાંથી, અથવા સંસદિમમાંથી અથવા સમૂછિએમાંથી, અથવા ઉદ્વિજમાંથી આવીને અંડજેમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એજ અંડજ કે જે અંડજ આદિ કઈ પણ
નિવિશેષમાંથી આવીને અંડજ રૂપે ઉત્પન્ન થયેલ છે, તે અંડજ છવા અંડજ રૂપ પર્યાયને છેડીને ફરીથી અંડજ રૂપે અથવા પિતજ રૂપે, અથવા જરાયુજ રૂપે અથવા રસ રૂપે જન્મ ધારણ કરી લે છે. આ પ્રકરનું ગતિ અને આગતિ વિષયક કથન પોતજ જીવોમાં પણ સમજી લેવું જોઈએ. એટલે કે પિતજ જીવ પણ સાત પ્રકારની ગતિવાળે અને સાત પ્રકારની આગતિવાળે હોય છે, એમ સમજવું. એ જ પ્રમાણે જરાયુજથી લઈને ઉદ્વિજજ પર્યનતના પાંચ પ્રકારના જીવે પણ સાત ગતિવાળા અને સાત આગતિવાળા હોય છે એવું સમજવું જોઈએ. સૂ. ૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૮