________________
ભંગ કર્તા બને છે. અહીં પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર પૂર્વોક્ત પ્રકારને જ સમજ | ૨ |
હવે સૂત્રકાર અદત્તાદાનની વિશિષ્ટતાની અપેક્ષાએ “ ના સંg” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન કરે છે–
“ #ત માળમેળો” ઈત્યાદિ–
આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–ગુરુએ બે સાધુઓને ભિક્ષા ચર્ચા માટે મોકલ્યા. તેમાંથી એકને શિક્ષાને વેગ મળી ગયે. તેણે શિક્ષા લઈ લીધી અને જે તે ભિક્ષાપાત્રને ઝોળીમાં મૂકવા જાય છે કે બીજે યેષ્ઠ સાધુ પણ નજીકના કોઈ ઘરમાંથી લાડુ વહોરીને તેની પાસે આવી પહોંચ્યા. તે લઘુ પર્યાયવાળા સાધુએ એ વિચાર કર્યો કે “આ રનિકે (જયેષ્ઠ પર્યાયવાળા સાધુએ) કેઈ ગૃહસ્થના ઘરમાંથી લાડુ ચેરી લીધાં છે આ રીતે તેણે અદત્તાદાન વિરમણ વ્રતને ભંગ કર્યો છે, તે ગુરુએ તેને આ દેષને માટે પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.” આ પ્રકારને વિચાર કરીને ગુની પાસે આવનાર તે ક્ષુલક સાધુ લઘુમાસ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે.
જ્યારે તે ક્ષુલ્લક ગુરુને આ બધી વાત કહે છે ત્યારે તે (ક્ષલક) બેટા, દેષનું તેના પર આરોપણ કરવાને કારણે ગુરુ માસ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. એ જ પ્રકારે પારાચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું અહીં પણ કથન થવું જોઈએ અહીં ક્ષુલ્લકને માટે જે પ્રાય શ્ચિત પસ્તાર પ્રકટ કરવામાં આવ્યો છે તે તેના મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ થઈ જવાને લીધે કરવામાં આવ્યું છે. પર્યાય જયેષ્ઠ બીજા સાધુએ ખરેખર એ દોષનું સેવન કર્યું હોય અને એ વાતને તે છુપાવતા હોય તે તેને પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બનવું પડે છે, કારણ કે એમ કરવાથી તેના અદત્તાદાન વિરમણને પણ ભંગ થાય છે અને મૃષાવાદ વિરમણ વ્રતને પણ ભંગ થાય છે. આ પ્રકારનું બીજા અને ત્રીજા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ છે. - હવે ચોથા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે – “અવિરવાઢ” ઈત્યાદિ–
કઈ સાધુ પર અસત્ય રૂપે બ્રહ્મચર્ય વ્રતને ભંગ કરવા રૂપ દેષનું આરોપણ કરનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. એ જ વાત
અરૂણિર વફા” ઈત્યાદિ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. આ ગાથાને અર્થે નીચે પ્રમાણે છે–
કઈ પર્યાય ચેષ્ઠ સાધુ કેઈ લઘુ પર્યાયવાળા સાધુને હંમેશા સારી સારી શિખામણ દેતા હતા. પરંતુ તે ક્ષુલ્લક (લઘુ પર્યાયવાળ) સાધુના મનમાં એવું લાગતું કે આ પર્યાય જયેષ્ઠ સાધુ કષાયના ઉદયને લીધે “હું રત્નાધિક (પર્યાય જ્યેષ્ઠ) છું” આ પ્રકારના ઘમંડ રૂપ વાત રોગથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૬