________________
કાયિકમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, અથવા કાયિકમાં અથવા તેજસ્કાયિકમાં અથવા વાયુકાયિકમાં અથવા વનસ્પતિકાયિકમાં અથવા ત્રસકાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ રીતે જીવ પૃથ્વિકાયિકમાંથી આવીને ફરી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે, અપ્રકાયિકમાંથી આવીને પણ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે, અને ત્રસકાયિક પન્તની કાઇ પણ પર્યાયમાંથી આવીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઇ શકે છે. આ પ્રકારે છ ગતિમાં જવાનું અને છ ગતિમાંથી આવવાનું કથન કરીને હવે સૂત્રકાર અષ્ઠાયિક આદિમાંથી છ ગતિમાં જવાનું અને છ ગતિમાંથી અસૂકાયિક આદિકામાં આવવાનું કથન પણ એ જ પ્રમાણે કરી લેવાનું સૂચન કરે છે. એટલે કે અપ્રકાયિકથી લઇને ત્રસકાયિક પન્તના જીવે પશુ પાતપાતાનું તે ગતિનું આયુષ્ય પૂરૂં કરીને પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના છએ પ્રકારના જીવામાં ઉત્પન્ન થઈ શકે છે. અને અકાયિકમાં પૃથ્વીકાયિક આદિ છએ પ્રકારના જીવાની આગતિ થઈ શકે છે. એ જ પ્રમાણે ત્રસકાયિક પન્તના જીવાની ગતિ અને ગતિ વિષે પણ સમજવું. ! સૂ. ૮ ॥
હવે સૂત્રકાર ત્રણ રીતે સમસ્ત જીવેાના છ પ્રકારાનુ સ્થન કરે છે— " छव्हिा सव्वजीवा पण्णत्ता » ઈત્યાદિ—
સમસ્ત સંસારી જીવાના છ પ્રકારો પડે છે. જેમકે આભિનિષિક જ્ઞાનીથી કેવળજ્ઞાની પન્તના પાંચ પ્રકારે અને (૬) અજ્ઞાની. અથવા સમસ્ત જીવેાના આ પ્રમાણે ૯ પ્રકાર પશુ પડે છે—(૧) ઔદારિક શરીરી, (૨) વૈક્રિય શરીરી, (૩) આહારક શરીરી, (૪) તેજસશરીરી, ૫ કાણુ શરીરી અને (૬) અશરીરી
અહીં પહેલી રીતે જે ફ્ લે। પાડવામાં આવ્યા છે, તેમાંના જે અજ્ઞાની મિથ્યાત્વથી ઉપહત જ્ઞાનવાળા જીવા કહ્યા છે, તેમના દેશજ્ઞાની, સોજ્ઞાની અને લાવાજ્ઞાની નામના ત્રણ ભેદ છે. ખીજી રીતે જે છ ભેદ ખતાવ્યા છે, તેમાંના છઠ્ઠા ભેદવાળા જીવાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે— (૧) અપર્યાપ્ત, (૨) ઉપયાગની અપેક્ષાએ કૈવલી અને (૩) સિદ્ધ
f
બીજી રીતે સમસ્ત જીવાના જે છ ભેદો ખતાવવામાં આવ્યા છે, તેમાં તેજસ શરીરી અને કાણુ શરીરી નામના જે બે અલગ ભેદ પાડવામાં આવ્યા છે, તેથી કાઇને એવી આશકા થાય કે જ્યાં તેજસ શરીરના સદ્ભાવ જ હાય છે, ત્યાં કામણુ શરીરના પશુ સદૂભાવ જ હાય છે. કારણ કે તે અન્નના નિયમથી સાહચય સંખધ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કાં તે તૈજસ શરીરી નામના અથવા તે કામ ણુ શરીરી નામના એક જ પ્રકાર કહેવા જેઇતા હતા. બન્નેના અલગ અલગ પ્રકાર ખતાવવાની આવશ્યકતા ન હતી. આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે કરી શકાય-અહીં જે આ પ્રકારે નિર્દેશ થયા છે તે એ વાતને પ્રટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૨૩