________________
અનુસાર કૃતકમનું વેદન કરવું કે વેદન ન કરવું, એવી અદ્ધિ આદિવાળે કોઈ જવ હતા નથી. આ બને સર્વજ્ઞમાં આગ નિર્વતિંત હોય છે, અને અન્ય જીવોમાં અનાગ નિર્ધાતિંત હોય છે, એવું આ ચૈથું સ્થાન સમજવું. (પ) કઈ પણ જીવમાં એવી અદ્ધિ આદિને સદ્ભાવ હોતું નથી કે તે પરમાણુ પુદ્ગલના ખન્ન આદિ દ્વારા ટુકડા કરી શકે કે સોય આદિ દ્વારા તેને છેદી શકે, કે અગ્નિ દ્વારા તેને બાળી શકે (૬) કેઈ પણ જીવ એવી અદ્ધિ. વાળે તે નથી કે જે કાન્તની બહાર જઈ શકવાને સમર્થ હોય. સૂ. ૫
જીવકો અજીવ કરનેકા છહ પ્રકારતાક નિરૂપણ
આગલા સૂત્રમાં એ ઉલ્લેખ થયે છે કે “જીવને અજીવ કરવાને કઇ સમર્થ નથી. ” આ જીવને પ્રસ્તાવના અનુસંધાનમાં હવે તેના ૬ દેનું કથન કરવામાં આવે છે.
ટીકાર્થ–બઝsી નિકાચા પumત્તા ” ઈત્યાદિ
જવનિકાય ૬ પ્રકારના કહ્યા છે. પૃથ્વીકાયથી લઈને ત્રસકાયિક પર્યન્તના ૬ પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ. આ સૂત્રને અર્થ સરળ છે.
સૂત્રકારે નિકામાં છ પ્રકારતા હોવાનું કથન કરીને, તેમના છ પ્રકાર પ્રકટ કરવાને બદલે નિકાયના છ પ્રકારનું જે પ્રદર્શન કર્યું છે તે નિકાય (સમુદાય) અને નિકાયી (સમુદાયી) માં અભેદને આશ્રય લઈને કરવામાં આવ્યું છે, કારણ કે સમુદાયથી સમુદાયી ભિન્ન હેતું નથી. સૂ. ૬ છે
કાળધર્મ પામેલા છ જ તારા રૂપ ગ્રહો આદિકમાં ઉત્પન્ન થાય છે, તેથી હવે સૂત્રકાર તેમના છ પ્રકારનું કથન કરે છે. થા -૩૬
ઇ તારાના પત્તા ” ઈત્યાદિ–
તારા રૂપ જે ગ્રહ છે તેમના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે– (1) શુક, (૨) બુધ, (૩) બૃહસ્પતિ (ગુરુ), (૪) અંગારક (મંગળ) (૫) શનૈશ્ચર (શનિ) અને (૬) કેતુ.
આ સૂત્રની વ્યાખ્યા સરળ છે લેકમાં નવ ગ્રહ પ્રસિદ્ધ છે, પરતું ચન્દ્ર, સૂર્ય અને રાહ, આ ત્રણ ગ્રહે તારા રૂપ નહીં હોવાથી અહીં તારા રૂપ ગ્રહો છ જ કાા છે. મંગળના ગ્રહને અંગારક કહે છે કે સૂ. ૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૧