________________
ન્દ્રિય જીવે કહે છે. તેઓ પંચગતિક હોય છે અને પંચાગતિક હેય છે. પાંચ ગતિઓમાં જેમનું ગમન થાય છે, તે અને પંચગતિક કહે છે. પાંચ ગતિઓમાં જેમનું આગમન થાય છે તેમને પંચાગતિક કહે છે. એકેન્દ્રિમાં ઉત્પન્ન થતે જીવ એકેન્દ્રિમાંથી શ્રીન્દ્રિમાંથી, વિન્દ્રિમાંથી, ચતુરિન્દ્રિયોમાંથી કે પંચેન્દ્રિમાંથી, આ રીતે પાંચ પ્રકારના જીવોમાંથી આવીને એકેન્દ્રિય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ મરીને એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યતન માં ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે એકેન્દ્રિય જીવ મરીને એકેન્દ્રિય જીવ રૂપે પણ ઉત્પન્ન થાય છે, દ્વીન્દ્રિય જીવ રૂપે પણ ઉત્પન્ન થાય છે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અથવા પંચેન્દ્રિય છવરૂપે પણ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે કન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં, ચતુ રિદ્ધિમાં, અને પંચેન્દ્રિમાં પણ પચ ગતિકતા અને પંચ આગતિકતા સમજવી. “વિ રાઝીવા” ઈત્યાદિ
સમસ્ત જીવેના પાંચ પ્રકારે નીચે પ્રમાણે કહ્યા છે – (૧) નારક, (૨) તિય ચ, (૩) મનુષ્ય, (૪) દેવ અને (૫) સિદ્ધ
તથા સંસારી અને સિદ્ધ એ સમસ્ત જીવો કેવકષાયી આદિના અને અકષાયીના ભેદથી પાંચ પ્રકારના હોય છે. તેમાંથી કેાધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા, અને લાભકષાયવાળા, આ ચાર પ્રકારના કષાયવાળા સંસારી જ હોય છે, અને ઉપશાન્ત કષાયવાળા, ક્ષીણષાયવાળા, સંયોગ કેવલી અને અયોગકેવલી, એ અકષાયી જીવો હોય છે. સૂ. ૧૮ છે
વનસ્પતિજીવ કે યોનિવિચ્છેદકા નિરૂપણ
જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર વનસ્પતિ જીની નિને આશ્રિત કરીને પાંચ સ્થાનેનું કથન કરે છે.
“ મા મતે ! વઢવતિયg” ઈત્યાદિ– ટીકાઈ-ગૌતમસ્વામીનો પ્રશ્ન–હે ભગવન! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચાળા, તુવેર, ચણા વગેરે ધાન્યની અંકુરત્પાદન શક્તિ કેટલા સમયની કહી છે? અહીં એ ધાને સંગ્રહ કરવાની જુદી જુદી રીતે પ્રકટ કરવામાં આવી છે. આ રીતેને આવરી લઈને આ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આ છે-“હે ભગવન્! કોઠારમાં ભરીને સંઘરી રાખેલા વાંસની બનાવેલી પેટીમાં રાખેલા, કેઈ ઊંચા માંચડા ઉપર સંઘરેલા, ઘરના ઉપરના ભાગમાં સંઘરેલા (માલાગુસ), માટીથી લિપ્ત પાત્રમાં ભરી રાખેલા, માટીથી અલિપ્ત પાત્રમાં ભરી રાખેલા, માટીથી લેપ કરેલા ઢાંકણાવાળા પાત્રની અંદર રાખેલા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪