________________
શૌચમાં સત્યશૌચ, તપશૌચ, ઈન્દ્રિય નિગ્રહશૌચ અને સર્વભૂત દયાશૌચને પણ સમાવેશ થઈ જાય છે. કહ્યું પણ છે કે –
બાર વં તાઃ શૌવં” ઈત્યાદિ. અન્ય તીર્થિકોએ સાત પ્રકારના જે શૌચ કહ્યા છે, તે નીચે પ્રમાણે છે
સત્તાનાનિ ગ્રાઉનઈત્યાદિ
બ્રહ્મચારી કષિઓની દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ નિમિત્તે સ્વયંભૂ સાત ખાન કહા છે–(૧) આય, (૨) વારુણ, (૩) બ્રાહ્મ, (૪) વાયવ્ય, (૫) દિવ્ય, (૬) પાર્થિવ અને (૭) માનસ સ્નાન
રાખથી જે સ્નાન કરાય છે તેનું નામ આ નાની છે. પાણી વડે જે અનાન કરાય છે, તેનું નામ વારુણ સ્નાન છે. મંત્ર વડે જે સ્નાન કરાય છે, તેનું નામ બ્રહ્માસ્તાન છે. ગોધૂલિ વડે જે સ્નાન કરાય છે, તેનું નામ વાયવ્યસ્નાન છે. સૂર્યના તડકા વડે જે આતાપના લેવાય છે, તેનું નામ દિવ્યસ્નાન છે. માટી વડે જે સ્નાન કરાય છે, તેનું નામ પાર્થિવસ્નાન છે. અને મનની શુદ્ધિ કરવા રૂપ માનસસ્નાન હોય છે. જે સૂ. ૯ છે
આ પ્રકારના આ શૌચ કહ્યાં છે. તે શૌચ જવની શુદ્ધિરૂપ હોય છે. છઘસ્થ મનુષ્ય જીવને જાણતા નથી, કેવલી જ જીવને જાણે છે. આ પ્રકારના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર છઘસ્થ અને કેવલીને જે રેય પદાર્થો છે તેમના પાંચ પ્રકારનું કથન કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૮૬