________________
પ્રકટ કરવામાં આવી છે. કન્થક જાતિને એક અશ્વવિશેષ હાય છે. તે અશ્વ સાથે પુરુષાની અહીં જુદી જુદી સરખામણી કરી છે.
પહેલા સૂત્રમાં જે ચાર પ્રકારના કન્થક કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવુ’—(૧) કાઈ એક કન્થક એવા હોય છે કે જે પહેલાં પણુ વેગાદિ ગુણુાર્થી યુક્ત હોવાને કારણે આકીણુ જાતિવાળા હાય છે અને પાછ ળથી પણ આકીણું જ ચાલુ રહે છે.
(૨) કોઈ એક કન્થક એવા હાય છે કે જે પહેલાં વેગાદિ ગુણૈાથી યુક્ત હવાને કારણે આકીણ-જાતિવાળો હાય છે, પણ પાછળથી ખલુક (અવિ નીત અથવા વિસ્મૃત શિક્ષાવાળા) થઈ જાય છે. (૩) કોઈ એક કન્થક (અશ્વ) એવા હોય છે કે જે પહેલાં તા ખલુંક (અવિનીત) હાય છે, પણ પાછળથી અશ્વપાલની તાલીમ મળવાથી વિનય, વેગ આદિ ગુણૈાથી સપન્ન થઈ જાય છે. (૪) કાઇ એક કથક અશ્વ એવા હાય છે કે જે પહેલાં પણ ખલુ ક (અવિનીત) હાય છે અને પાછળથી પણ અવિનીત જ ચાલુ રહે છે.
દાન્તિક પુરુષ સૂત્રમાં પણ એજ પ્રકારના ચાર ભાંગા અને છે તે ચારે ભાંગાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—
(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે પહેલાં પણ વિનય દિ ગુણુાથી યુક્ત હાય છે અને પછી પણ વિનયાદિ ગુણાથી યુક્ત જ રહે છે. (૨) કાઇ એક પુરુષ પહેલાં તે આકીણુ (વિનયાદિ ગુણાથી સપન્ન) હાય છે પણ પાછળથી ખલુક (વિનયાદિ ગુણાથી રહિત) થઈ જાય છે. (૩) કાઈ એક પુરુષ પહેલા ખલુક (વિનયાદિ ગુણૈાથી રહિત) હાય છે, પણ પાછળથી આકીણુ (વિનયાદિ ગુણૈાથી યુક્ત) બની જાય છે. (૪) કાઈ એક પુરુષ પહેલાં પણ ખલુંક (અવિનીત) હોય છે અને પછી પણ ખલુંક (અષિનીત)જ ચાલુ રડે છે.
ખીજા સૂત્રના કલ્પકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનુ સ્પષ્ટીકરણ આ પ્રકારનું છે—(૧) કેઇ એક કન્થક અશ્વ એવા હાય છે કે જે વિનય, વેગ આદિ ગુણેથી યુક્ત હાય છે અને તેની ચાલ પણ વિનીત હોય છે. (૨) કોઇ એક કન્થક એવા હાય છે કે જે વિનય, વેગ આદિ ગુણેાથી તે યુક્ત ઢાય છે પણ તેની ચાલ અવિનીત જેવી હેાય છે. (૩) કાઈ એક કન્થક એવા હાય છે કે જે અવિનીત હાવા છતાં પશુ તેના પર સવાર થનાર પુરુ ષના ગુણાનુસાર સારી ચાલ ચાલનારા હોય છે. (૪) કેઇ એક કન્યક અશ્વ અવિનીત પણ હાય છે અને અવિનીત જેવી ચાલ ચાલનારા પણ હોય છે. એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર સમજવા(૧) કૈાઇ એક પુરુષ વિનય, શીલ અદિ ગુણાથી યુક્ત હાય છે અને તેની ચાલ પશુ એજ પ્રકારની હાય છે. (૨) કોઇ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણાથી યુક્ત હવા છતાં પણ અભિનીતના જેવી તેની ચાલવાની ઢબ હોય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૬ ૬