________________
પુરુષ વિશેનું પ્રતિપાદન કરવાને માટે હવે સૂત્રકાર ૧૪ ભાંગાઓથી પ્રતિબદ્ધ સૂત્રોનું કથન કરે છે– “વત્તારિ પછાતા” ઈત્યાદિ–
સૂત્રાર્થ–ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) આત્મભરી ને પરભર (સ્વાર્થ સાધકને આત્મભરી અને પરાર્થસાધકને પરભર કહે છે) (૨) પરભર ને આત્મભરિ, (૩) આત્મભર અને પરભર અને (૪) ને આમંભરિ ને પરભર (૧)
આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) દુર્ગત દુર્ગત નામવાળો, (૨) દુર્ગત સુગત નામવાળે, (૩) સુગતર્ગત નામવાળે અને (૪) સુગત સુગત નામવાળો (૨)
વળી પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) દુગત-દુર્વત, (૨) દુર્ગત-સુવ્રત, (૩) સુગત-દુર્ઘત અને () સુરત-સુવ્રત (૩)
આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) દુર્ગત-દુપ્રત્યાનન્દ, (૨) દુર્ગત સુપ્રત્યાનન્દ ઈત્યાદિ ચાર પ્રકાર. (૪)
આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) દુર્ગત-દુતગામી, (૨) દુર્ગા-સુમતમામી ઈત્યાદિ ચાર પ્રકાર (૫)
આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે—(૧) દુર્ગ-દુર્ગતિગંત, (૨) દુર્ગત–સુગતિગત ઈત્યાદિ ચાર પ્રકાર (૬)
આ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે પણ કહ્યા છે–(૧) તમસ્તમ સ્વરૂપ (૨) તમે જ્યોતિ સ્વરૂપ, (૩) જાતિસ્તમ સ્વરૂપ અને (૪) તિ જાતિ સ્વરૂપ (૭)
પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) તમસ્ત બલ. (૨) તમે તિબલ, (૩) તિ તમેબલ અને (૪) જ્યોતિ જ્યોતિબલ (૮)
પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) તમોબલ પ્રજવલન, (૨) તમે બિલ પ્રજવલન ઈત્યાદિ ચાર પ્રકાર (૯)
નીચે પ્રમાણે ચા૨ પુરુષ પ્રકાર પણ કહ્યું છે–(૧) પરિજ્ઞાતક પરિજ્ઞાત સંજ્ઞ (૨) પરિજ્ઞાત સંજ્ઞ ને પરિજ્ઞાત કર્મ, (૩) પરિજ્ઞાતકમાં અને પરિજ્ઞાત સંજ્ઞા (૪) ને પરિઝ તકર્મા ને પરિજ્ઞાત સંજ્ઞ (1)
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) પરિસાતકર્મા ને પરિજ્ઞાત ગૃહાવાસ, (૨) પરિજ્ઞાત ગૃહાવાસ ને પરિજ્ઞાત કર્યા ઈત્યાદિ ચાર પ્રકાર. (૧૧)
પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે –(૧) પરિજ્ઞાત સંજ્ઞા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૫૪