________________
સાધ્ય અગ્નિની સાથે અવિનાભાવ સબધવાળા હોય છે. આ લિંગમાં વર્તમાન જે પુરુષા છે તે પણ હેતુના ઉપયાગથી અભિન્ન હોવાને કારણે હેતુરૂપ હાય છે. તે પાંચ પ્રકારના હોય છે—(૧) જે હેતુને જાણતા નથી એટલે કે ધૂમાદિ રૂપ હેતુને જે અસમ્યક્ રૂપે જાણે છે-હેતુને સમ્યક્ રૂપે જાણતા નથી. (૨) જે હેતુને ધૂમાહિરૂપ લિંગને અસમ્યક્ રૂપે દેખે છે, એ જ પ્રમાણે આગળ પણુ સમજવું જોઇએ (૩) દેતું ન પુછ્યતે અહીં ‘ બુધૂ' ધાતુ શ્રદ્ધા થક છે તેથી અહીં આ પ્રમાણે અથ થાય છે-“ જે હેતુપર સમ્યક્ શ્રદ્ધા રાખતા નથી, (૪) હેતુ નામિળōતિ અને જે હેતુને ભત્રથી પાર કરાવનાર રૂપે ગણતા નથી. આ પ્રમાણે મિાદષ્ટિની અપેક્ષાએ ચાર પ્રકારના હેતુઓનું થન કરીને હવે તેની જ અપેક્ષાએ પાંચમા હેતુ પ્રકટ કરવામાં આવે છે— હેતુમજ્ઞાનમાં ત્રિવતે ” અધ્યવસાન આદિ હેતુથી યુક્ત ડાવાને કારણે એટલે કે સમ્યગ્દૃષ્ટિથી રહિત હોવાને કારણે જે અજ્ઞાનાવસ્થામાં જ મૃત્યુ પામે છે, આ પાંચમે હેતુ છે. હવે સૂત્રકાર મિથ્યાર્દષ્ટિની અપેક્ષાએ પાંચ હેતુઓનું અન્ય પ્રકારે કથન કરે છે—(૧) જે ધૂમાદિ રૂપ હેતુ દ્વારા અનુમૈય રૂપ (અનુમાન કરવા રૂપ) અને સારી રીતે જાણતે નથી. એ જ પ્રમાણે અન્ય ચાર હેતુએ પણ સમજવા જોઇએ તથા જે હેતુ દ્વારા અસમ્યક્ જ્ઞાનાદિવાળા હોય છે તે પણ હેતુ જ છે, એવા પાંચમા હેતુ છે.
''
સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ હેતુના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) જે સભ્યષ્ટિ ડેવાથી ધૂમાદિ રૂપ હેતુને વિશેષ રૂપે–સારી રીતે જાણે છે. (૨) સામાન્ય રૂપે જે હેતુને સારી રીતે દેખે છે. (૩) જે હેતુની સમ્યક્ રૂપે શ્રદ્ધા કરે છે, (૪) સાધ્ય સિદ્ધિમાં જે હેતુને સારી રીતે પ્રયુક્ત કરે છે. (૫) અધ્યવસાન આદિથી યુક્ત છદ્મસ્થમરણ જે પ્રાપ્ત કરે છે, કારણ કે છદ્મસ્થ સભ્યદૃષ્ટિ હેાવાથી અજ્ઞાનમરણુ પ્રાપ્ત કરતા નથી તથા અનુમાતા (અનુમાન કરનારા) હાવાથી કેલિમરણ પણ પ્રાપ્ત કરતા નથી. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ સૂત્રકાર ફરી અન્ય પ્રકારે પાંચ પ્રકારના હેતુનુ. કથન કરે છે—(૧) જે અનુમાનના જનક ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ રૂપ અનુમેય અને વિશેષરૂપે જાણે છે. (ર) એ જ પ્રમાણે સામાન્ય રૂપે જાણે છે. (૩) સારી રીતે તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, (૪) સાધ્યસિદ્ધિમાં તેને સારી રીતે ઉપયેગ કરે છે, તથા (૫) તે અકેવલી હાવાથી અધ્યવસાય આદિ કારણે છદ્મસ્થ મરણ પ્રાપ્ત કરે છે. આ રીતે અસમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ દૃષ્ટિને અનુલક્ષીને હેતુના પાંચ સ્થાનાનું કથન અહી. પૂરૂ થાય છે. હવે સમ્યગ્દષ્ટિને આશ્રિત કરીને પાંચ મહેતુઓનુ' સૂત્રકાર કથન કરે છે—
અનુમાનપાદક ધૂમાદિ હેતુઓને જ્યાં સદ્ભાવ હાતા નથી, એવા પ્રત્યક્ષ જ્ઞાનને અહી અહેતુ ' પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ
"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
२४७