________________
શરોરગતધર્મવિશેષકા નિરૂપણ
આ પ્રકારે શરીરનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર શરીરગન ધર્મવિશેષનું “Fહિં ટાળે હિં” આ સૂત્રથી લઈને “બનવગ્રાળા” આ સૂત્ર પર્યન્તના સૂત્રો દ્વારા પ્રતિપાદન કરે છે–
વહિં ઢાળહિં ભુમિપરિઝળે” ઇત્યાદિ– ટીકાઈ–ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રના જે ૨૪ તીર્થકરે થયા છે, તેમાંના પહેલા અને છેલલા તીર્થકરોને નીચેના પાંચ કારણોને લીધે ઉપદેશ આપવામાં કઠિનતા-મુશ્કેલી પડી હતી–-(૧) દુરાગ્યેય, (૨) દુર્વિભાજ્ય, (૩) દુર્દશ (૪) દુસ્તિતિક્ષ અને (૫) દુરનુચર. - (૧) જે વસ્તુતત્વને દુખપૂર્વક-ઘણી મુશ્કેલીથી પ્રતિપાદિત કરી શકાય છે, તેને દુરાગ્યેય કહેવાય છે. તે આસેવનશિક્ષા અને ગ્રહણશિક્ષા રૂપ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શિષ્યો બાજુ જડ અને વકજડ હોવાથી વસ્તુતત્વનું કથન કરવામાં પહેલા અને છેલ્લા તીર્થકરને ઘણી જ કઠિનતાને અનુભવ કરે પડયે હતે. (૨) “વિભાજ્ય ”— શિષ્યની બુદ્ધિમાં જે વસ્તુતત્વનું વિભાગશ સથાપન કરવાનું કાર્ય દુશકય હેય છે, તેનું નામ વિભાજ્ય છે. (૩) જે વસ્તુતત્વ શિષ્યોને ઘણું મુશ્કે લીથી દેખાડી શકાય છે-એટલે કે જે વસ્તુતત્વ શિષ્યોને સમજાવવામાં તેમને કઠિનતાનો અનુભવ કર્યો હતો, તેને દુર્દશ કહેવામાં આવેલ છે. (૪) ઉત્પન્ન થયેલા જે પરીષહેને શિખ્ય દ્વારા સહન કરાવવામાં તેમને કઠિનાઈને અનુ. ભવ કરે પડ હતું, તે પરીષહને અહીં દુસ્તિતિક્ષ કહ્યાં છે. (૫) તેમણે શિષ્ય પાસે જે અચારોનું પાલન ઘણી મુશ્કેલીથી કરાવ્યું હતું તે આચારને અહીં દુરનુચર કહ્યાં છે.
જો કે આ પાંચ સ્થાને અહીં દુરાખ્યાન આદિ રૂપે કહેવા જોઈતાં હતા, દુરાગ્યેય આદિ રૂપે કહેવા જોઈતા ન હતાં, પરંતુ અહીં આશ્રય અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧ ૭.