________________
ગેયકાવ્ય કહે છે, જેમકે “ગપુરે ગામિ ” એવા ધ્રુવપદ રાગથી પ્રતિબદ્ધ કપિલીય ઉત્તરાધ્યયનનું આઠમું અધ્યયન.
જે કે ગદ્ય અને પદ્ય કાવ્યમાં જ કચ્ચ અને ગેય કાવ્યને પણ સમાવેશ થઈ જાય છે, છતાં પણ અહીં તેમનું અલગ અલગ રૂપે પ્રતિપાદન કરવાનું કારણ એ છે કે કથા અને ગાનધર્મથી રહિત હોય તે તે બને હીન બની જાય છે, એવું સૂચન કરવા નિમિત્ત સૂત્રકારે તેમને અલગ અલગ વિભાગ રૂપે પ્રકટ કર્યો છે. સૂ. ૪૩ |
ગેયનું નિરૂપણ કર્યું. તે ગેય ભાષાસ્વભાવ હોવાથી દંડ, મન્થાન આદિ કમે લેકના એકદેશ આદિને પૂરિત કરે છે, તેના દ્વારા સમુદ્રઘાત થાય છે. તેથી હવે સૂત્રકાર સમુદુઘાતનું નિરૂપણ કરે છે.
સમુદ્રધાતુ કે સ્વરૂપ કા નિરૂપણ
જેરા વારિ સમુચાચા” ઈત્યાદિ– ટીકાર્ય–નારકેમાં ચાર સમુદ્દઘાતને સદભાવ હોય છે– (૧) વેદના સમુદુઘાત, (૨) કષાય સમુદ્દઘાત, (૩) મારણાન્તિક સમુદ્રઘાત અને (૪) વૈકિય સમુદૂઘાત યથા સ્વભાવે રહેલા આત્મપ્રદેશનું વેદના આદિ સાત કારણોથી જે અન્ય સ્વભાવ રૂપે પરિણમન થાય છે તેનું નામ સમુદ્રઘાત છે. એટલે કે શરીરની બહાર જીવપ્રદેશોને જે પ્રક્ષેપ થાય છે તેનું નામ સમુદ્દઘાત છે તેમાં વેદનાથી જે સમુદ્રઘાત થાય છે તેને વેદના સમુદુઘાત કહે છે. કષાયથી જે સમુદુઘાત થાય છે તેને કષાય સમુદ્રઘાત કહે છે. મરણ રૂ૫ અા સમયમાં જે સમુદ્દઘાત થાય છે તેને મારણાન્તિકસમુદ્દઘાત કહે છે. વિકિયાને માટે જે સમુદ્દઘાત થાય છે તેને વૈક્રિય સમુદુઘાત કહે છે. સૂ. ૪૪ છે
આ વૈકિય સમુદ્દઘાત લબ્ધિરૂપ હોય છે, આ લબ્ધિના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર વિશિષ્ટ કૃતલબ્ધિથી યુક્ત જીવોનું નિરૂપણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૯૬