________________
ખેટાં તાલમાપ કરવાથી, મનની કુટિલતાને માયા કહે છે. તે માયાથી ચુત ! જીવને સાચી કહે છે. તે માયીનેા જે ભાવ છે તેને માયિતા કહે છે. અન્યને ઠગ વાને માટે જે વિકૃત શરીર ચેષ્ઠા આદિ કરવામાં આવે છે તેને નિકૃતિ કહે છે. તે નિકૃતિ જેમાં હાય છે તેને નિકૃતિમાન કહે છે. આ નિકૃતિમાનના જે ભાવ છે તેને નિકૃતિમત્તા કહે છે. મિથ્યા ભાષણ કરવું અથવા અસત્ય વચન ખેલવા તેનું નામ અલીકવચન છે. તેાલવા અને માપવા માટે ખેટાં ત્રાજવાં, કાટલાં કે ગજ આદિ વાપરવા તેનું નામ ફૂટ તુલા ફૂટ માન ” છે. આ પ્રકારના ચાર કારણેાને લીધે જીવ તિય ગાયુના અન્ય કરે છે.
66
" चउहि ठाणेहिं जीवा मणुस्खत्ताए ” ઇત્યાદિ—-ચાર કારણેાને લીધે જીવ મનુષ્યાયુના અન્ય કરે છે—(૧) પ્રકૃતિ ભદ્રતાથી, (૨) પ્રકૃતિ વિનીત. તાથી, (૩) સાનુક્રોશતાથી અને (૪) અમત્સરિકતાથી,
અન્ય જીવાને પીડા ઉત્પન્ન કરવાની પરિણતિના સ્વભાવતઃ જ અભાવ હાવે તેનું નામ પ્રકૃતિ ભદ્રતા છે. સ્વભાવતઃ વિનય, શીલતા અથવા સુશીલતાના સદૂભાવ હૈાવા તેનું નામ પ્રકૃતિવિનીતતા છે. દયાથી યુક્ત પરિણતિ ઢાવી તેનુ નામ સાનુક્રાશતા છે. અન્યના ગુણ્ણાને સહુન કરવાની ક્ષમતા નહી હાવી તેનું નામ મત્સરિકતા છે અને તેના કરતાં વિપરીત વૃત્તિના સદૂભાવ હાવા, અન્યના ગુણાને સહન કરવાની ક્ષમતા હાવી તેનુ' નામ અમત્સરિકતા છે. ઉપર્યુક્ત ચાર કારણેાને લીધે જીવ મનુષ્યાયુને અન્ય કરે છે,
“પદિ કાળેદ્િ' નોવા ટેવાઽત્તા” ઇત્યાદિ-આચાર કારણેાને લીધે જીવ દેવાયુને અન્ય કરે છે.સરાગસંયમના પાલનથી (૧) સ’યમાસયમના પાલનથી, (ર) માલતાપની આરાધનાથી, (૩) અકામ નિર્જરાથી અને (૪) રાગ સહિત સયમની આરાધના કરવાથી, ( રાગ રહિત સયમની આરાધનાથી દેવાયુના બન્ધ થતા નથી, પણ રાગસહિત, કષાય સહિત સયમના પાલનથી દેવાયુના અન્ય થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૭