________________
જોવામાં આવે છે. એટલે કે જે લેકેમાં જે ગુણાના સદ્દભાવ ન હેાય તે ગુણાનું આરેાપણુ કરવાનું કાર્ય અભ્યાસથી પણ થઈ શકે છે. ચારણ વગેરેમાં આ પ્રકારના અભ્યાસ જોવામાં આવે છે. તેમના સ્વભાવ જ એવેા હ્રાય છે કે અવિદ્યમાન ગુણૈાનું વ્યક્તિમાં આરોપણ કરીને તેની અતિશક્તિ ભરી પ્રશ'સા કરવાની તેમને ફાવટ આવી ગઈ હોય છે. જે ગુણકથનમાં અન્યના અભિપ્રાયને જ અનુસરવામાં આવે છે એવા ગુણુકથનને પરચ્છન્દાનુવૃત્તિક કહે છે. આ પ્રકારે અન્યના ગુણાને પ્રકટ કરનારની વૃત્તિ એવી હાય છે કે ખીજા લેાકા તેના ગુણાની પ્રશંસા કરે છે, તે મારે પણ એમ જ કરવું જોઈએ. (૩) કૈાઈ વખત પેાતાના ઇચ્છિત કાર્યંને પાર પાડવા માટે પણ અન્યના અવિદ્યમાન ગુણાને પ્રકટ કરવામાં આવે છે. આ પ્રકારે તે વ્યક્તિને પેાતાને અનુકૂળ ખનાવી દઇને ધાતુ" કાર્ય તેની પાસે કરાવી લેવાય છે. (૪) પેાતાને ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ પ્રકટ કરવા માટે પણ તેના વિદ્યમાન ગુણાને પ્રકટ કરવામાં આવે છે. તેનું નામ જ પ્રતિકૃતિતા છે. ! સૂ. ૩૪ ના સાના નાશ અને અસદ્ગુણાનું ( અવિદ્યમાન ગુણાનું) પ્રકાશન, આ એ વાત જ્યાં સુધી જીવના શરીરની ઉત્પત્તિ અથવા તેની નિવૃત્તિ થઈ ન જાય ત્યાં સુધી સભવતી નથી. તેથી હવે સૂત્રકાર શરીરની ઉત્પત્તિ અને નિવૃત્તિના જે કારણેા છે તેનું નિરૂપણ કરે છે.
“ નેપાળ ચહ્ન ટાળેદ્િ” ઈત્યાદિ—
નારકાને ચાર કારણેાને લીધે શરીરની ઉત્પત્તિ થાય છે. (૧) ક્રોધથી, (૨) માનથી, (૩) માયાથી અને (૪) àાભથી,
આ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના જીવા વિષે પણ સમજવું. અહીં જે ક્રોધ આદિને શરીરશત્પત્તિમાં કારણરૂપ ગણ્યા છે, તેનું કારણ એ છે કે ક્રોધાદિક ક્રબન્ધનના હેતુરૂપ હાય છે અને કમશરીપત્તિમાં નિમિત્ત રૂપ હાય છે. તેથી શરીરની ઉત્પત્તિના કારણભૂત જે ક્રમ છે તે કાભૂત કર્મીના કારણરૂપ ક્રોધાદિક ચારેમાં શરીપત્તિના કારણત્વના ઉપચાર કરીને તેમને જ ( ક્રોધ, માન, માયા અને લેલને ) જ શરીર।ત્પત્તિનાં કારણુરૂપ કહેવામાં આવેલ છે. “ ' ટાળેદ્િ* નિવૃત્તિ ' ઇત્યાદિ—
શરીરને ચાર કારણેાથી નિર્તિત (નિશ્પાદિત ) કહ્યું છે. તે ચાર કારણેા નીચે પ્રમાણે છે—(૧) ક્રોધથી નિ`તિત, (૨) માનથી નિતિ, (૩) માયાથી નિતિ અને (૪) લેાભથી નિતિ. આ પ્રકારનું કથન વૈમાનિકે પર્યન્તના સમસ્ત જીવા વિષે પણ સમજવું. જો કે ક્રોધાદિકે વડે નિવર્તિત કર્મો ડાય છે અને ક્રમ વડે નિવઍંતિત શરીર હોય છે, છતાં પણ અહી' શરીરને ક્રોધાદિકાથી નિતિત ( નિષ્પાદિત ) કહેવાનું કારણ એ છે કે શરીર નિતનના કારણભૂત જે કર્યું છે તે કર્મોના કારણભૂત જે ક્રોધાદિકા છે, તેમાં શરીર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૪