________________
એથી ઊલ્ટુ તેમને આ પ્રકારના સુખથી 'ચિત કરનાર જીવ તેમને વિરાધક ગણાય છે. (૨) તે જિવાના દુઃખથી તેમને સચેાજીત કરતા નથી એટલે કે તેમને જિવાથી રહિત કરીને દુઃખી કરતા નથી. (૩) તે તેમના સ્પર્શે ન્દ્રિયના સુખના અવિચાગ કરનારા હાય છે એટલે કે તેમને સ્પશેન્દ્રિયજન્ય સુખથી વંચિત કરનારા હાતા નથી. (૪) તે તેમને સ્પર્શેન્દ્રિયના દુઃખથી યુક્ત કરનારા પણ હાતા નથી. આ પ્રકારે તે તેમના સ્પર્શે°ન્દ્રિય અને રસનેન્દ્રિયજન્ય સુખને અવિધ્વંસક હાવાથી તેમના દુઃખના સચૈાજક નહી’ હાવાથી સયમી ગણવાને ચેાગ્ય અને છે.
દ્વીન્દ્રિય જીવેાની વિરાધના કરનારા જીવ ચાર પ્રકારના અસંયમ સેવે છે—(૧) તે તેમની જિહ્વા સંબંધી સુખથી તેમને વંચિત કરનારા હોય છે. (૨) તે તેમને જિાના દુઃખથી સચૈાજીત ( યુક્ત ) કરે છે. (૩) તે તેમને સ્પર્શ સબધી સુખથી 'ચિત કરનારા હોય છે. (૪) અને તેમને સ્પર્શેન્દ્રિય સ’બધી દુ:ખથી સયેાજીત કરનારા હોય છે. આ ચાર પ્રકારે તેમની વિરાધના કરનારા જીવ ચાર પ્રકારના અસયમથી યુક્ત થવાને કારણે અસયસી ગણાય છે. આ કથનના ભાવાર્થ આ પ્રમાણે છે-દ્વીન્દ્રિય જીવાને જીભ અને સ્પર્શેન્દ્રિય, આ એ ઇન્દ્રિયા જ હોય છે. તેમની આ બે ઇન્દ્રિયાને કાઈ પણ પ્રકારે કષ્ટ ન પહેાંચે અને તેમને આરામ જ મળે એવી પ્રવૃત્તિ કરનાર જીવને ચાર પ્રકારના સંયમને પાત્ર ગણ્યા છે અને એમને પ્રતિકૂળ થઈ પડે એવી પ્રવૃત્તિ કરનાર જીવને ચાર પ્રકારના અસયને પાત્ર કહ્યો છે. સૂ. ૩૨
જ
જીવના અધિકાર ચાલુ હાવાથી હવે સૂત્રકાર સમ્યગૂદૃષ્ટિ નૈરયિક જીવાની ક્રિયાનું નિરૂપણ કરે છે. “ સાવિતિયાન નેફ્સાળ ' ઇત્યાદિ—
નૈરચિક જીવોંકી ક્રિયાકા નિરૂપણ
ટીકા-સમ્યગ્દૃષ્ટિ નારકામાં ચાર પ્રકારની ક્રિયાઓના સદ્દભાવ હાય છે, તે ચાર પ્રકારા નીચે પ્રમાણે છે—(૧) આરભિકી, (૨) પારિથRsિકી, (૩) માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા. તેમનામાં મિથ્યાત્વ ક્રિયાના સદ્ભાવ હૈાતે નથી. સમ્યગ્દષ્ટિ અસુરકુમારામાં પણ ઉપયુ ક્ત ચાર ક્રિયાઓના જ સદ્ભાવ હાય છે. તેમનામાં પણ મિથ્યાત્વ ક્રિયાના અભાવ હોય છે તથા આ ક્રિયાએના સ ભાવ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સિવાયના વૈમાનિક પન્તના જીવામાં પણ હાય છે. વિકલેન્દ્રિય જીવા મિથ્યાદ્દષ્ટિ જ હાય છે, તે કારણે તેમનામાં પૂર્વોક્ત ચાર ક્રિયાઓના તે સદૂભાવ હાય છેજ, પણ તે ઉપરાંત મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાના પણ સદ્ભાવ હોય છે. ! સૂ. ૩૩ ||
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૨