________________
સરઉદક સમાન બુદ્ધિ--સરોવર અથવા તળાવ જેમ ખૂબ પાણીથી યુક્ત હોય છે, અને તેનું પાણી અનેક જીવને ઉપકારક થઈ પડે છે અને તેને જદી નાશ પણ થતો નથી, એ જ પ્રમાણે જે મતિ વિપુલ હોય છે-જ્ઞાના વરણીય કર્મના અધિકતર ક્ષયોપશમથી યુક્ત હોય છે, અનેક જનને માટે ઉપકારક હોય છે અને શીઘ નષ્ટ પણ થતી નથી, એવી વિપુલ પ્રમાણવાળી, બહુજનો પારિણી અને શીવ્રતાથી નષ્ટ નહીં થનારી બુદ્ધિને સરઉદક સમાન કહી છે. અરજદક સમાન બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષોપશમ અ૫ પ્રમાણમાં થયેલું હોય છે. વિદરોદક સમાન મતિમાં જ્ઞાનાવરણીય કર્મને
પશમ અધિક પ્રમાણમાં થયેલ હોય છે. સરઉદક સમાન મતિમાં તેને ક્ષપશમ અધિકતર માત્રામાં થયેલ હોય છે, અને જે સાગરોદક સમાન મતિ હોય છે તેમાં જ્ઞાનાવરણીય કર્મને અધિક્તમ અથવા સંપૂર્ણતઃ વિનાશ થયેલ હેય છે. જેમાં સમુદ્રનું જળ વિપુલ, અગાધ, ક્ષયરહિત અને સમસ્ત રત્નથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે જે મતિ સમસ્ત પદાર્થોમાં અવગાહિની હેય છે, તેમને જાણનારી હોય છે, વિપુલમ હેય છે, અક્ષણ અને અગાધ હોય છે, આ રીતે અનેક પદાર્થોને બંધ કરાવનારી તે બુદ્ધિ અનેક અતિશયોવાળી, અક્ષય અને અગાધ હોવાથી એવી બુદ્ધિને સાગરદક સમાન કહી છે. જે . ૨૮ છે
જીવ કે સ્વરૂપ કા નિરૂપણ
ઉપર્યુક્ત ચાર મતિને સદુભાવ માં જ હોય છે, તેથી હવે સૂત્રકાર જીની પ્રરૂપણ કરે છે “ જટિવ સંસામાવાજ” ઈત્યાદિ–
ટકાથ–એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરવું–નરક, તિર્યંચ આદિ ચાર પ્રકારની ગતિઓમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. તે સંસાર રૂપ સ્થાનને જે જીવોએ પ્રાપ્ત કર્યું છે તે અને સંસાર સમાપન્નક જ અથવા સંસારી જી કહે છે. તે સંસારી જીનાં ચાર પ્રકાર કહ્યાં છે–(૧) નરયિક, (૨) તિયાનિક, (૩) મનુષ્ય, અને (૪) દેવ આ સમસ્ત સંસારી જી પિતપિતાના કર્મ રૂપી ચક્ર વડે ભમાવતાં ભમાવત નિયાદિ ભામાં ઉત્પન્ન થાય છે.
“વાદિજ્ઞા વકીવા” ઈત્યાદિ–સમસ્ત જીના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) મનેયોગી-માગવાળા સમનસ્ક જી, (૨) વાગી
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૭૭