________________
હવામેલ રારિ પુતિના” ઈત્યાદિ–એ જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે—(૧) કોઈ પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી સંપન્ન પણ હોય છે અને પૂર્ણ રૂપવાળો અથવા પુણ્ય રૂપવાળ હોય છે, એટલે કે રજોહરણ, મુખવઝિકા આદિ રૂપ દ્રવ્યલિંગથી પણ સંપન્ન હોવાને કારણે પુણ્ય રૂપવાળે હોય છે. એવા પુરુષમાં સાધુને ગણાવી શકાય છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી પૂર્ણ તે હોય છે પણ પુણ્યરૂપ હોતે નથી-તુચ્છ રૂપ હોય છે. એટલે કે રાજાદિના ભયને કારણે જેણે પિતાના સાધુ વેષને પરિત્યાગ કર્યો છે એવા પુરુષને અહીં તુચ્છ રૂપવાળે કહ્યો છે. (૩) કેઈ એક પુરુષ એ હેય છે કે જે જ્ઞાનાદિથી રહિત હેવા છતાં પણ પૂર્ણરૂપ હોય છે અથવા સાધુના વેષથી યુક્ત હોવાને કારણે પુણ્ય રૂપ હોય છે. નિવાદિને આ પ્રકારમાં મૂકી શકાય છે. (૪) કેઇ એક પુરુષ તુરછ અને તુચ્છરૂપ હોય છે, એટલે કે જ્ઞાનાદિથી રહિત રહેવાને કારણે તુચ્છ હોય છે અને દ્રવ્યલિંગ ( રજોહરણ આદિ સાધુની ઉપધિ) થી રહિત હવાથી તુચ્છરૂપ હોય છે. ગૃહસ્થને આ પ્રકારમાં મૂકી શકાય છે.
સત્તા મ” ઈત્યાદિ–કુંભના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક કુંભ પૂર્ણ ( જલાદિથી ભરેલો) હોય છે અને પ્રિયાર્થ ( પ્રીતિજનક) હોય છે. એટલે કે સુવર્ણ આદિથી નિર્મિત હેવાથી અને સારસંપન્ન હોવાથી પ્રિય લાગે તે હોય છે. અહીં “પ્રિય ” શબ્દ ભાવપ્રધાન નિદેશવાળે છે. (૨) કેઈ એક કુંભ પૂર્ણ હોવા છતાં પણ અપલ હોય છે–ખરાબ માટી આદિમાંથી બનેલો હોય છે, અથવા અવદલ હોય છે એટલે કે પૂરેપૂરો પાકેલ નહીં હોવાથી અસાર હેય છે. (૩) કેઈ એક કુંભ પણ નહીં હોવાને કારણે તુચ્છ હોય છે, પણ સુવર્ણ આદિને બનાવેલ હેવાને કારણે સારયુક્ત હોવાથી પ્રીતિજનક હોય છે. (૪) કેઈ એક કુંભ તુચ્છ પણ હોય છે અને અદલ અથવા અવદલ પણ હોય છે.
“વાવ વત્તારિ રિસાચાઈત્યાદિ––એ જ પ્રમાણે પુરુષના પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૬