________________
છાછરું હોય અને સ્થાન વિશેષમાં રહેવાને કારણે ઉત્તાન (છાછરું) દેખાતું હોય તે ઉદકને પહેલા ભાગમાં મૂકી શકાય છે. (૧) જે ઉદક પ્રતલ હોય પણ સંકીર્ણ સ્થાનમાં રહેવાને કારણે અગાધ જેવું લાગતું હોય તેને બીજા પ્રકારનું ગણી શકાય. (૨) જે ઉદક ગંભીર (અગાધી હોવા છતાં પણ વિસ્તીર્ણ સ્થાનમાં રહેલું હોવાથી ઉત્તાન જેવું લાગતું હોય તેને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૩) જે ઉદક અગાધ હોય અને સંકીર્ણ સ્થાન વિશેષમાં રહેતું હોવાને કારણે અગાધ લાગતું હોય તેને ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. (૪). ૩
“વાવ વત્તરિ પુરિઝાયા” ઈત્યાદિ–પુરુષને પણ એવા જ ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ પુરુષ ઉત્તાન (તુચ્છ) હોય છે અને પોતાની તુચ્છતાને ચેષ્ટાઓ દ્વારા પ્રકટ કરતે હેવાથી ઉત્તાનાભાસી પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉત્તાન (તુચ્છ) તે હોય છે, પણ પિતાની તુચ્છતાને છપાવનારો હોવાથી ગંભીર લાગે છે. (૩) કોઈ પુરુષ એ હોય છે કે જે ગંભીર હોવા છતાં પણ કઈ કારણે પિતાના મનભાવને છુપાવી શકતો નથી તેથી ઉત્તાન જેવો લાગે છે. (૪) કોઈ પુરુષ ગંભીર હોય છે અને પિતાના મનેભાને મુખપર પ્રકટ નહીં થવા દેવાને કારણે ગંભીર જ લાગે છે. ૪
“રારિ વહી” ઈત્યાદિ–સમુદ્ર ચાર પ્રકારને કહ્યો છે–(૧) ઉત્તાન ઉત્તાનેદધિ, (૨) ઉત્તાન-ગંભીરદધિ, ઈત્યાદિ ચારે પ્રકાર ઉંદક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવા. અથવા-કઈ એક ઉદધિ (સમુદ્ર) એ હોય છે કે જે પહેલાં પણ ઉત્તાન (૮૭) હોય છે અને પછી પણ મજાંઓનું સમુ. દ્રની બહાર અસ્તિત્વ નહીં હોવાથી ઉત્તાનેદધિ પ્રદેશવાળો હોય છે. (૨) કઈ એક સમુદ્ર એ હોય છે કે જે પહેલાં ઉત્તાન હોય છે અને પાછળથી પણ તરંગેનું આગમન થવાથી ગંભીરદધિ પ્રદેશવાળ થઈ જાય છે. (૩) કે એક સમુદ્ર એ હોય છે કે જે ગંભીર હોય છે પણ ત્યારબાદ તેમાંથી તરગોનું અપસરણ થવાને કારણે ઉત્તાનેદધિ પ્રદેશવાળે બની જાય છે. (૪) કઈ સમુદ્ર એ હોય છે કે જે પહેલાં પણ ગંભીર હોય છે અને પછી પણ અગાધ જ રહેવાને કારણે ગંભીરોદધિ પ્રદેશવાળે રહે છે. એ જ પ્રમાણે દાસ્કૃતિક પુરુષના ચાર પ્રકારે પણ સમજી લેવા. આ બને સૂત્ર સુગમ હેવાથી વધુ સ્પષ્ટીકરણ કર્યું નથી. તે સૂ૦ ૨૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૫૮