________________
કર્મના અન્ય કરે છે, અને તેથી મરીને અસુરામાં ઉત્પન્ન થાય છે. (૨) પ્રાભૂતશીલતા–વાત વાતમાં ઝગડા કરવાને તૈયાર થવું, આગળ પાછળને વિચાર કર્યા વિના ફાવે તેવા ખકવાટ કરવા ઈત્યાદિ રૂપ જે પરિણતિ થાય છે તેનું નામ કલહશીલતા અથવા પ્રાભૂતશીલતા છે. આ કલહશીલતાને કારણે પણ જીવ અસુરપર્યાયના સાધનભૂત કર્મોનું ઉપાર્જન કરે છે. (૩) આહાર, ઉપધિ, શય્યા આદિમાં લાલુપતાપૂર્વક તપશ્ર્વણુ કરવાથી પણ જીવ અસુરપર્યાયમાં જવા ચાગ્ય કર્માનું ઉપાર્જન કરે છે. (૪) ભૂકંપ આદિ થવાનુ ભવિષ્ય ભાખીને ઢાકા પર પ્રભાવ પાડીને ખાવાપીવાની સારી સારી સામગ્રી એકત્ર કરનાર જીવ પણુ અસુરપર્યાયમાં જવા ચેાગ્ય કર્મોના અન્ય કરે છે. આ વિષયને અનુલક્ષીને અન્ય ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું છે-“ અનુવાદો વિચ' ઇત્યાદિ-જે જીવ અનુબદ્ધ વિગ્રહવાળા હાય છે, રાતદિન કલહે કરવાના સ્વભાવવાળા હાય છે, ૧ સાંસક્ત તપસ્યા કરે છે—તપસ્યા કરવા છતાં આહારાદિમાં જેની લેાલુપતા ચાલુ જ રહે છે, ર્ જે લેારજનને માટે નિમિત્તા દેશી ( ભવિષ્યવાણી ભાખનારા ) થઈને સારી સારી ખાવાપીવાની સામગ્રીએ એકત્ર કરતા રહે છે, ૩ જે દૈયા અને અનુકંપા ભાવથી રહિત હાય ૪ છે, એવા જીવને આસુરી ભાવનાવાળે માનવામાં આવ્યા છે.
નીચેના ચાર કારણેાને લીધે જીવ અભિયાગતાને ચાગ્ય કર્માંના બધ કરે છે—(૧) આત્મશ્લાઘા-પેાતાના ગુણેાનું ગૌરવ કરવું, પેાતાના સામાન્ય ગુણુને પણ અસાધારણ સમજવા, ખાટી ખડાઇ હાંકવી અને મિથ્યાભિમાનમાં જ લીન રહેવું તેનું નામ આત્મત્કર્ષ (આત્મશ્લાઘા) છે. સ્વાકષ, સ્વાભિમાન અને આત્માક માં ઘણુંા તફાવત છે સ્વાત્ક ભાવનાવાળા માણસ તે પેાતાના આત્માનું પતન થાય, ગૃહીત ચારિત્રમાં દોષ લાગી જાય, સદાચારને લેપ થઈ જાય અને કષાયાદ્રિકાની વૃદ્ધિ થાય, એવી પ્રવૃત્તિથી દૂર જ રહે છે, ત્યારે આત્મશ્લાઘા કરનારા જીવ તા ઉપર્યુંક્ત પ્રવૃત્તિમાં જ લીન રહે છે.
બીજું કારણુ—પરપરિવાદ-અન્યના દોષને પ્રકટ કરવા તેનું નામ પરપરિવાદ છે. પરંપવિાદ કરનારા જીવ અન્યના વાસ્તવિક ગુણાને જોવાને બદલે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪૭