________________
કેઈ એક પુરુષ એ હોય છે કે જે આખ્યાયક પણ હેતું નથી અને ઉછજીવિકાસંપન્ન પણ હોતું નથી, ૪-૬
આ પ્રકારે છ સૂત્રો દ્વારા અહીં પુરુષપ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે સાધુ પુરુષને ઉંછજીવિકાસંપન્ન કહેવામાં આવેલ છે. જે સાધુ વૈક્રિયલબ્ધિસંપન્ન હોય છે તે કઈ પ્રજન ઉદ્ભવવાથી વૃક્ષની વિકુણા પણ કરી શકે છે. ત્યારે તેના દ્વારા જે વૃક્ષવિકિયા થાય છે તેનું સૂત્રકાર “વ ” ઈત્યાદિ સૂત્ર દ્વારા કથન કરે છે–અથવા પૂર્વોક્ત સૂત્રમાં સાધુપુરુષને આખ્યાપક અને ઉછજીવિકાસંપન્ન, આ બે વિશેષણોથી યુક્ત પ્રકટ કરવામાં આવેલ છે. વૃક્ષ સાધુસમાન હોવાથી હવે સૂત્રકાર વૃક્ષવિદુર્વણના ચાર પ્રકારની પિતે પ્રરૂપણ કરે છે–
(૧) પ્રવાલ (કેપળ) રૂપ વિકુણ, (૨) પત્રરૂપ વિકુણા, (૩) પુ૫રૂપ વિકુવણ અને (૪) ફલરૂપ વિકુણા સૂ. ૬
કિયાવાદી વગેરહ તીર્થિક કે સ્વરૂપના નિરૂપણ
વૃક્ષવિભૂષણનું કથન કરીને હવે સૂત્રકાર ધર્મના વિભૂષણ રૂપ તીર્થિકેના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“વત્તારિ વારૂસમોસા Youત્તા” ઈત્યાદિ સૂ. ૭
વાદિસમવસરણ ચાર પ્રકારના કહ્યા છે-ક્રિયાવાદીનું (૨) અકિયાવાદીનું, (૩) અજ્ઞાનિકવાદીનું અને (૪) વનચિવાદીનું.
વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ રૂપ ચતુરંગ સભામાં જે પરમતનું ખંડન કરીને પિતાના મતની અવશ્ય સ્થાપના કરે છે તેનું નામ વાદી છે. એટલે કે ચતુરંગ સભામાં પરમતના ખંડન પૂર્વક સ્વમતનું સ્થાપન કરવા માટે જે વિવાદ ચાલે છે તેનું નામ વાદ છે. આ પ્રકારને વાદ કરનાર વ્યક્તિને વાદી કહે છે તે વાદી નિરૂપમ વાદિલબ્ધિસંપન્ન હોય છે તેથી વાચાલ વાદિયુન્દ પણ તેના વાવૈભવને મન્દ પાડી શકતું નથી એટલે કે તેના મતનું ખંડન કરવાને કઈ સમર્થ હેતું નથી. એવા વાદી તરીકે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૨૫