________________
અધોલોક-ઉર્ધ્વલોકમેં રહે હુવે અન્ધકાર ઔર ઉદ્યોત કે કારણોંકા નિરૂપણ
46
અહોહોોળ વત્તરિ ” ઇત્યાદિ—( સૂ. ૪૩) અધેલાકમાં આ ચાર વસ્તુએ અધકાર કરે છે. (૧) નરક નરકાવાસ, (૨) નૈયિક–નરકમાં રહેલા નારક જીવા, (૩) પાપકમ-જ્ઞાનાવરણીય આદિ પાપજનક ક્રમ અને (૪) અશુભ પુદ્ગલ-અપ્રશસ્ત પુદ્ગલા નારક જીવા કૃષ્ણવણુ વાળા હેાવાને કારણે અધકાર કરે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પાપકમાં મિથ્યાત્વ અજ્ઞાન રૂપ લાવાધકારના જનક હાવાથી અંધકાર કરે છે. અને જે અપ્રશસ્ત પુદ્ગલા હાય છે તેએ અધકાર રૂપે પરિમિત થઇને અધકાર કરે છે. પુદ્ગલનું લક્ષણ નીચે પ્રમાણે છે-“ સદ્ધાર્ વજ્ઞોએ ” યાદિ—શબ્દ, અન્ધકાર, પ્રભા, છાયા અને આતપ, આ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, કારણ કે પુદ્ગલ રૂપ, રસ, ગંધ અને સ્પર્શી, આ ગુણૈાથી યુક્ત હાય છે. તેથી આ પર્યાયામાં એ બધાં ગુણા હોય છે.
“ તિરિચનોને 'ઈત્યાદિ, તિગ્લાકમાં આ ચાર વસ્તુએ પ્રકાશ કરે છે. (૧) ચન્દ્રમા, (ર) સૂર્ય, (૩) ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત આદિ મણિ અને (૪) અગ્નિની જ્યેાતિ. આ ચાર વસ્તુઓ અંધકારનો નાશ કરીને તિયજ્ગ્યાકમાં પ્રકાશ પ્રદાન કરે છે.
<<
उड्ढलोगेणं * ઇત્યાદિ—ઊષલાકમાં આ ચાર વસ્તુએ પ્રકાશ કરે છે—(૧) દેવા, કારણ કે તે તેજસ્વી શરીરવાળા હોય છે. (૨) દેવીએ, (૩) સૌધમ, ઇશાન આદિ દેવોનાં વિમાના અને (૪) મણિરચિત અલકારા ાસૂ.૪૩મા જૈનાચ યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલા “ સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાના ચેાથા સ્થાનને ત્રીજો ઉદ્દેશે! સમાપ્ત ૫ ૪-૩ ૫
પ્રસર્પકોં કા નિરૂપણ
ચેાથા સ્થાનના ચોથા ઉદેશેા
ત્રીજો ઉદ્દેશક પૂરા થયા. હવે ચેાથા ઉદ્દેશકના પ્રારભ થાય છે. ત્રીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશાના સંબધ આ પ્રમાણે દે-ત્રીજા ઉદ્દેશામાં અનેક પ્રકારના ભાવાની ચાર સ્થાનાની અપેક્ષાએ પ્રરૂપણા કરવામાં આવી છે. આ ઉદ્દેશામાં પણ વિવિધ ભાવાનું ચાર સ્થાનાની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવે છે “ ચારિ વસાવના ફળત્તા ” ઈત્યાદિ—(૧)
,,
ટીકા
સૂત્રના પૂસૂત્ર સાથે આ પ્રકારના સંબંધ છે—પૂર્વ દેવસૂત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૦૯