________________
આગલા દિવસના એક ટંકના ભજનને, ઉપવાસના દિનના બને વારના ભજન અને પારણના દિવસના એકવારના ભેજનને ત્યાગ કરવામાં આવે છે, એટલે કે એક ઉપવાસનું નામ જ ચતુર્થભક્ત છે. આ ઉપવાસ જેણે કર્યો હોય છે તેને ચતુર્થભક્તિક કહે છે. આઠ પ્રકારનાં કર્મોનું નામ જ “બુધા” છે, કારણ કે તેના પ્રભાવથી જ જીવ ચાર ગતિવાળા સંસારને ભેગવવાની ઈચ્છા કરે છે-“સંપાતિવાત્ સિદ્ધિઃ” આ “ક્ષુધા' પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-“સુથતિ વુમુક્ષો-મોનું રૂરિ-ચતુરિઝમ િસંહારં ચસ્માર ફરિ ક્ષત્ત ” આ સુધાને-આઠ પ્રકારનાં કર્મોને જે તપ આદિ દ્વારા નષ્ટ કરી નાખે છે, તેનું નામ ભિક્ષુ તપસ્વી છે. એવા ભિક્ષુને આ ત્રણ પ્રકારના પાનક (પાણું) કપે છે-(૧) ઉસેદિમ, (૨) સંસેકિમ અને (૩) તંદુલધાવન ઉલ્વેદથી જે પાનક નિષ્પાદિત થાય છે તે પાનકને ઉત્સદિમ પાનક કહે છે. એટલે કે બાફેલાં ઘઉં, તલ આદિને જે પાણીથી ધોયા હોય તે પાણી, અથવા ઘઉં આદિના લેટની કણેક જે કથરેટ આદિ પાત્રમાં બાંધી હોય, તે કથરોટ આદિના ધાવણના પાણીને ઉભેદિમ પાનક કહે તથા છે. જે પાણ સંસેક દ્વારા નિવૃત થાય છે તે પાણીને સંસેકિમ પાનક કહે છે. જેમકે બાફેલા તંદુલાયક (તાંજળ), મેથીદાણા વગેરે પાંદડાવાળા શાકને જે પાણીથી ધેવામાં આવે છે, તે પાણી તથા ચોખાના ધાવણુજળને તંદુલધાવન પાનક કહેવાય છે.
” ઈત્યાદિ.
જેણે બે ઉપવાસ કર્યા છે એવા ભિક્ષુને આ ત્રણ પ્રકારના પાન, (પાણી) લેવાનું ક૯પે છે–(૧) તિલોદક, (૨) તુષાદક અને (૩) યદક. તલના ધાવણ જળને તિલેદક કહે છે. ત્રીહિ (એક પ્રકારના ખા) ના ધાવણુજળને તુષદક કહે છે અને જવના ધાવણુજળને યદક કહે છે “ગમમત્તિ ” ઈત્યાદિ
જે ભિક્ષુએ ત્રણ ઉપવાસ કર્યા છે તેને નીચેના ત્રણ પાક લેવા કલપે છે-(૧) આયામક, (૨) સૌવીરક અને (૩) શુદ્ધવિકટ, મગ આદિના એસા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૫