________________
કર્મોંમાં પણ દેશશ્વાતી, સધાતી રૂપ રસ હોય છે, તથા તીવ્ર, મન્દ દિ રૂપ તેનું જે કુલ પ્રાપ્ત થાય છે, તેનું નામ અનુભાવમન્ય છે. તથા જેમ તે લાડુમાં લેટ, ઘી આદિનું અમુક નિયત પ્રમાણ હોય છે, એ જ પ્રમાણે કર્મોમાં પુલેાનું જ પ્રતિનિયત પ્રમાણુ હાય છે, તેનુ' નામ જ પ્રદેશખન્ય છે.
“ વિષે હવામે ” ઇત્યાદિ—
જીવની જે શક્તિવિશેષ ાય છે, તેનું નામ ઉપક્રમ છે. તે શક્તિવિશેષ રૂપ ઉપક્રમ કર્મોના અન્ધમાં, ઉદીરણુમાં, ઉપશમનમાં અને વિપરિણામ રૂપે પરિણમનમાં કારણભૂત હાય છે. જીવના શક્તિવિશેષ રૂપ ઉપક્રમને અન્યત્ર કારણ રૂપે પણ ઓળખેલ છે. અથવા કર્માંમાં પ્રકૃતિબન્ધ આદિ ચાર રૂપે જે પરિણમન થવાના પ્રારંભ થાય છે, તેનું નામ જ ઉપક્રમ છે. કહ્યું પણુ છે કે ,, स्यादारम्भ उपक्रमः આરમ્ભ કરે તેનું નામ ઉપક્રમ છે. અથવા ઉપક્રમ વસ્તુપરિક્રમ ( વસ્તુના સ`સ્કાર ) રૂપ હાય છે. જો કે અન્યત્ર ઉપક્રમ શબ્દ દ્વારા વસ્તુપરિકમ અને વસ્તુ વિનાશ, આ એ અથ ગ્રહણ કરવામાં આવ્યા છે, છતાં અહીં તે વસ્તુપરિક રૂપ અથ જ ગૃહીત થયા છે. તે ઉપક્રમના અન્યનાપક્રમ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે ઉપક્રમના શક્તિવિશેષ રૂપ અથ ગ્રહણ કરવામાં આવે-શક્તિવિશેષ રૂપે ઉપક્રમને ગ્રહણુ કરવામાં આવે, તેા અન્યનાપક્રમના અથ આ પ્રમાણે થાય છે—
જીવપ્રદેશાનું અને પુèાનું પરસ્પરની સાથે જે સંબંધન (સ'યેાજન ) થાય છે, તેનું નામ બન્ધન છે. દોરી વડે બદ્ધ એવી લેઢાની સળીઓને પરસ્પરમાં જેવે સબધ હોય છે. એવે જ આ સંબંધ હોય છે, એમ સમજવું. આ બન્ધનના જે ઉપક્રમ છે, એટલે કે આ અન્ધનના પરિણમનના કારણરૂપ જીવની શક્તિવિશેષ રૂપ જે ઉપક્રમ છે તેને અન્યનેાપક્રમ કહે છે,
kk
જો ઉપક્રમ શબ્દના આરંભ અથ અહીં ગ્રહણુ કરવામાં આવે, તે બન્યનાપકમના આ પ્રમાણે અર્થ થાય છે-જીવપ્રદેશનું અને કર્મ પુદ્ગલેાનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૫