________________
મેપક્રમ, (૨) સ્થિતિ વિપરિણામેાપક્રમ, (૩) અનુભાવ વિપરિણામેપક્રમ અને (૪) પ્રદેશ વિપરિણામે પક્રમ.
અલ્પમહ્ત્વ ચાર પ્રકારનું કહ્યું છે--(૧) પ્રકૃત્યપ અહુત્વ, (૨) સ્થિત્ય૫ અહુત્વ, (૩) અનુભાવાલ્પ અહુત્વ અને (૪) પ્રદેશાલ્પ અહુત્વ.
સક્રમ ચાર કહ્યા છે—(૧) પ્રકૃતિ સક્રમ, (૨) સ્થિતિ સંક્રમ, (૩) અનુભાવ સક્રમ અને (૪) પ્રદેશ સ’ક્રમ.
નિધત્તના ચાર પ્રકાર કહ્યા છે--(૧) પ્રકૃતિ નિધત્ત, (૨) સ્થિતિ નિધત્ત, (૩) અનુભાવ નિધત્ત અને (૪) પ્રદેશ નિધત્ત.
નિકાચિતના ચાર પ્રકાર કહ્યા છે—(૧) પ્રકૃતિ નિકાચિત, (૨) સ્થિતિ નિકાચિત, (૩) અનુભાવ નિકાચિત અને (૪) પ્રદેશ નિકાચિત
વિશેષા—આસવના નિમિત્તથી ગૃહીત કર્મોના પ્રાગ્ય પુદ્ગલેને આત્માની સાથે પ્રકૃતિ, સ્થિતિ આદિ રૂપે જે સંબંધ છે તેને અન્ય કહે છે. તે અન્યના પ્રકૃતિમધ આદિ ચાર પ્રકાર છે. જ્ઞાનાવરણીય આદિ આઠ ક ભેદાના જે અન્ય છે તેને પ્રકૃતિખન્ધ કહે છે. અથવા--: --જ્ઞાનાવરણાદિ રૂપે અવિશેષિત સામાન્ય કના જે અન્ય છે તેને પ્રકૃતિબન્ધ કહે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોની જઘન્ય ભેથી જે રહેવાની મર્યાદાને અન્ય છે તેને સ્થિતિબન્ધ કહે છે. પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશરૂપ શુભાશુભ પ્રકૃતિએનું જે મન્દ, તીવ્ર સ્માદિ રૂપે આસ્વાદન ( અનુભવન ) કરવા રૂપ જે અન્ય છે તેને અનુભાવ અન્ય કહે છે. જીવના પ્રત્યેક પ્રદેશપર જે અનન્તાનન્ત ક પુદ્ગલેના સબંધ છે તેનું નામ પ્રદેશખન્ય છે એટલે કે ગ્રહણ કરાયા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૩