________________
પુરૂષકે સ્વરૂપકા નિરૂપણ
પુરુષ અધિકાર ચાલુ છે, તેથી સૂત્રકાર હવે પુરુષ વિષયક ૧૪ સૂત્રનુ નિરૂપણ કરે છે. સત્તારિવુત્તિગાથા ળત્તા ” ઈત્યાદિ
પુરુષાના ચાર પ્રકાર કહ્યા છે--(૧) આપાત ભદ્રક–ના સવાસ લક, (૨) સ'વાસ ભદ્રક–ના આપાત ભદ્રક, (૩) આપાત ભદ્રકસવાસ ભદ્રક અને (૪) ને આપાત ભદ્રક- સવાસ ભદ્રક । ૧ ।
નીચે પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) પાતાના અવદ્ય ( પાપ ) ને જોનાર અન્યના પાપને નહીં જોનાર, (૨) અન્યનું પાપ ોનાર, પેાતાનું નહીં જોનાર, (૩) પાતાનું પાપ પણ જોનાર અને અન્યનું પાપ પણ જોનાર (૪) પેાતાનું પાપ પણ નહીં જોનાર અને અન્યનું પાપ પણુ નહીં જોનાર । ૨ ।
નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) પેાતાના અવધનું ઉઢીરણ કરનારો-પણ પરના અવધનું ઉદીરણુ નહીં કરનારા. બાકીના ત્રણ ભે સૂત્ર ખીજામાં ખતાવેલા ક્રમ પ્રમાણે સમજી લેવા. । ૩ ।
નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહ્યા છે--(૧) પાતાના અવદ્યને ઉપશમિત કરનારા પણુ પરના અવદ્યને ઉપમિત નહીં કરનારા, ઈત્યાદિ ચાર પ્રકાર અહીં ગ્રહણ કરવા જોઇએ. । ૪ ।
નીચે પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકાર કહ્યા છે--(૧) ઉત્સાહપૂર્વક કાઈ કામાં જાતે જ પ્રવૃત્ત થનારા-પણ અન્યને તે માટે ઉત્સાહ નહીં પ્રેરનારી ઇત્યાદ્વિ ચાર પ્રકાર અહીં ગ્રહણ કરવા ોઇએ, । ૫ ।
પુરુષાના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) ખીજાને વન્દન કરનારા પણ ખીજા પેાતાને વન્દન કરે એવી ઈચ્છા નહીં રાખનારા, ઇત્યાદિ ચાર પ્રકાર અહીં ગૃહીત થવા જોઇએ. । ૬ ।
સત્કારને અનુલક્ષીને પણુ એવા જ ચાર પ્રકાર સમજવા. । ૭ ।
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦૪