________________
.
31
કરણના ૭૦ પ્રકાર છે. કહ્યું પણ છે કે-“ વિવિસોતવષર્ફ '' ઇત્યાદિ કરણ અનુષ્ઠાનરૂપ હોય છે, તે ધાર્મિક આદિ સ્વામિભેદની અપેક્ષાએ ત્રણ પ્રકારનું કહ્યું છે. સયતનું જે અનુષ્ઠાન હાય છે તેને ધાર્મિક કર્ણુ કહે છે, અસયતના અનુષ્ઠાનને અધાર્મિક કરણ કહે છે, તથા દેશસયતના અનુષ્ઠાનને ધાર્મિકાધાર્મિક કરણ કહે છે. ધાર્મિક કરણ ધર્મરૂપ જ હોય છે, તે ભાવને અનુલક્ષીને જ સૂત્રકારે અહીં ધભેદનું કથન કર્યું છે-“ તિવિષે મે ” ઇત્યાદિ ધમ શ્રુત ચારિત્રરૂપ હાય છે. ભગવાને મા ધમ ત્રણ પ્રકારના કહ્યા સુધર્માં સ્વામીએ જ વ્યૂ સ્વામીને એવું કહ્યું છે કે ધમ ત્રણ પ્રકારના હોય છે એવું સ્વય' મહાવીર ભગવાને કહ્યું છે-હું ધર્મના જે ત્રણ પ્રકાર કહું છું તે મારૂં પેાતાનુ કથન નથી પણ ભગવાન મહાવીરનુ' જ કથન છે, ’ ધર્માંના તે ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) સ્વષીત, (ર) સુખ્યાત અને (૩) સુતપસ્થિત આ ત્રણેને ઉત્તરાત્તર અવિનાભાવી એકવાર ખીજાનું નહોવાપણું સ''ધ અતાવવાને માટે સૂત્રકાર ‘“નયા” ઈત્યાદિ સૂત્રેાનું કથન કરે છે ત્યાં “શ્રુત” એવું પદ લગાવી લેવું જોઇએ. જ્યારે શ્રુત કાલવિનય આદિની આરાધનાપૂર્વક ગુરુ પાસેથી સૂત્રના રૂપમાં અધીત થાય છે, ત્યારે તે શ્રુતને સ્વધીત શ્રુત કહે છે. અને જ્યારે ગુરુની સમીપે વ્યાખ્યાન દ્વારા સાર્થક શ્રવણુ કરીને જ્યારે તેના પર વારવાર વિચાર કરવામાં આવે છે, ત્યારે તે શ્રુત સુખ્યાત થાય છે, કારણ કે વારંવાર વિચાર કર્યો વિના તત્ત્વના અત્રગમ ( મેધ) થતા નથી. આ એ ભેદોની અપેક્ષાએ અહીં શ્રધનુ' વર્ણન કરવામાં આવ્યું છે, અને
'
‘ સુતપસ્થિત ’ પદથી ચારિત્ર ધર્મનું કથન કરાયું છે. આલાક માહિની આશંસા (.કામના ) થી રહિત થઇને જે તપસ્યાનુ અનુષ્ઠાન કરવામાં આવે છે તેને
મ્રુતપસ્થિત ' કહે છે. આ રીતે શ્રુત જ્યારે વધીત હોય છે, ત્યારે જ સુખ્યાત હોઈ શકે છે, કારણ કે નિર્દોષ અધ્યયન કર્યા વિના જીવને શ્રુતાની પ્રતીતિ થતી નથી, અને તેની પ્રતીતિના અભાવમાં તે સુખ્યાત થઈ શકતું
"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૨૩