________________
મર્થ નિવડે છે, માટે તેને પ્રવજ્યા દેવાને ચેગ્ય કહ્યો નથી. જે માણસ ક્રિયા કરવામાં આળસ કરનારા હાય છે, તેને ક્રિયાજડ કહે છે. એવા ક્રિયાજ માણુસ વારંવાર સમજાવવા છતાં પણ સમિતિ, ગુપ્તિ, પ્રતિયેખના આદિ ક્રિયાએ, પેાતાની જડતાને કારણે ચેાગ્ય રીતે કરી શકતા નથી. (૫) કલીમ અને (૬) વાતિક ( વ્યાધિત ), આ બન્નેનાં લક્ષણા તે! આ સૂત્રમાં જ પહેલાં બતાવવામાં આવેલ છે. (૭) સ્તન ( ચાર ), (૮) રાજાપકારી એટલે કે રાજાપરાધી, (૯) ઉન્મત્ત(પાગલ-ગાંડા), (૧૦) અનુશન-દૃષ્ટિહીન-મધ, (૧૧) દાસ, (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ-મૂર્ખ (૧૪) (૧૫) ઋગ઼ાત –દેવાદાર, તથા જુગિક, બ્યંત્રિત અને અંગહીનને પણુ દીક્ષા દેવા ચેાગ્ય કહ્યા નથી.
જુગિક મનુષ્યના જાતિ, કર્મ, શિલ્પ અને શરીરના ભેદથી ચાર પ્રકાર કહ્યા છે. જે જાતિની અપેક્ષાએ હીન ઢાય છે, તેને જાતિજુગિક કહે છે જાતિજુગિક પણ ચાર પ્રકારના હોય છે-પાણુ, ડામ્બ, કિણિક અને ૧પચ, જેઓ ગામ, નગર આદિની બહાર તદ્દન ખુલ્લા મેદાનમાં રહે છે તેમને પણ જાતિજુગિક કહે છે. જેએ ઘર બનાવીને રહે છે અને ગીત ગાવાને ધંધા કરે છે, તેમને ડૉમ્બ કહે છે. જે લેકે વાજિંત્રાને મઢવાના ધંધા કરે છે તેમને કિણિક કહે છે, અને ચાંડાલને શ્વપચ કહે છે. ઉપલક્ષણની અપેક્ષાએ એ જ પ્રકારની વરુડ આદિ અન્ય નીચ જાતિના મનુષ્યને પણ જાતિજંગિક સમજવા જોઇએ. જે લોકેા કર્મની અપેક્ષાએ જુગિક ( હીન હૈાય છે, તેમને કમ જુગિક કહે છે. તે કમજુગિક આઠ પ્રકારના હોય છે-(૧) પાષક, (ર) સ′વર, (૩) નટ, (૪) લખ, (૫) વ્યાધ, (૬) મત્સ્યન્ય, (૭) ૨૪ક ( ધેાખી ) અને (૮) વાઝુકિ જે લેાકેા કૂકડા, મરઘી, મેાર, શ્રી આદિને પેાતાની આજીવિકાને નિમિત્તે પાળે છે, તેમને પેાષક કહે છે. (૨) જે લેકે તૃવિશેષાથી દીવાલ વગેરેને આચ્છાદિત કરે છે અથવા જે લેાકેા કનાત વગેરે મનાવે છે તેમને સંવર કહે છે. (૩) જે લેકે નાટકે ખેલે છે અને તેમાં નાચે છે તેમને નટ કહે છે. (૪) જે વાંસ, દેરડા આદિ ઉપર ખેલ કરીને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૯૮