________________
આ રીતે ૨૪ દંડકનું સામાન્યરૂપે નિરૂપણ કરીને હવે વિશેષરૂપે એનુંજ પ્રતિપાદન કરવામાં આવે છે-“ ા મસિદ્ધિયાન ” ઇત્યાદિ. જેને ભવિષ્યમાં સિદ્ધિ-નિવૃત્તિ ( મેક્ષ ) પ્રાપ્ત થવાની છે, તે જીવાને ભવસિદ્ધિક ( ભવ્ય જીવા ) કહે છે. તેમની વણા (રાશી) માં એકત્વ સમજવું. ભસિદ્ધકાથી ભિન્ન એવાં જે અભયસિદ્ધિ કે છે, તેમની વગ ણુામાં પણ એકત્વ સમજવુ'. ભવસિદ્ધિક અભયસિદ્ધિક, આ બન્ને પદોથી વિશેષિત (યુક્ત) ૨૪ દડકસ્થ પદે)ના પ્રત્યેક પદ્મની વણુામાં એકત્વ સમજવું જોઇએ. આ દ્વિતીય ચાવીસ દંડક થયું. ારા પના સન્માિિડ્ડયાનું ” ઇત્યાદિ. જેમની દૃષ્ટિ જૈન તત્વ પ્રત્યે અવિ. પરીત રુચિવાળી હોય છે, એવાં જીવાને સમ્યગ્દષ્ટિક કહે છે તે સમ્યગ્દષ્ટિકેની વણામાં પણ એકત્વ સમજવું. મિથ્યાત્વ મેાહનીય કમના ક્ષયે પશમથી અને ઉપશમથી જીવ સમ્યગ્દૃષ્ટિક અને છે. જૈન તત્વામાં જેને શ્રદ્ધા હાતી નથી જિનાક્ત તામાં જેની દૃષ્ટિ શ્રદ્ધારહિત હાય છે, એવાં જીવાને મિથ્યાદૃષ્ટિક કહે છે. તે જીવામાં મિથ્યાત્વ માહનીય કમના ઉડ્ડય હાય છે, તેથી તે જીવેાને જિનાક્ત તત્વા પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. તે મિથ્યાદૃષ્ટિકાની વામાં પણ એકત્વ સમજવું જોઇએ.
'
મિશ્રમેાહનીય કર્મના ઉદયથી જેને જિનેાક્ત તત્વ પ્રત્યે પૂર્ણરૂપે શ્રદ્ધા પણ નથી અને પૂર્ણરૂપે અશ્રદ્ધા પણ નથી, એટલે કે જેની શ્રદ્ધામાં પૂર્ણ રૂપે શુદ્ધિ પણ નથી અને અશુદ્ધિ પણ નથી-જિન પ્રરૂપિત તત્વમાં જે અ વિશુદ્ધ શ્રદ્ધાથી યુક્ત છે એવાં જીવને સમ્યગ્મિથ્યાષ્ટિક કહે છે. તેમની વર્ગણામાં પણ એકત્વ સમજવું.
જીવ આ સમ્યગ્મિથ્યાદૃષ્ટિત્વ આ પ્રમાણે છે-જેવી રીતે નદીના પ્રવાહુમાં પડેલા પત્થર તેના પ્રવાહમાં ઘસડાતા ઘસડાતા ગેાળાકારરૂપે બની જાય છે, એજ પ્રમાણે અપાર સ’સારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરતા-ગાથાં ખાતા જીવ અનાભાગ દ્વારા નિતિત યથા પ્રવ્રુત્તિકરણથી મિથ્યાત્વ વેદનીય કર્મીની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
७४