________________
કર્મક્ષયથી સિદ્ધપદ પ્રાપ્ત કરનાર આત્માનો ધર્મ પરિનિર્વાણ હોય છે. તેથી હવે સૂત્રકાર પરિનિર્વાણુના સ્વરૂપનું નિરૂપણ કરે છે –
જે પરિનિવાળે” કમાનિત સંતાપના અભાવને લીધે શીતલીભૂત થઈ જવું તેનું નામ પરિનિર્વાણ છે. તે પરિનિર્વાણુમાં એકત્વ હોય છે, કારણ કે એકવાર પરિનિર્વાણ થઈ ગયા પછી, તે કાયમ જ રહે છે. તેનો અભાવ થઈ જાય અને ફરીથી તેની પ્રાપ્તિ કરવી પડે એવું બનતું નથી.
પરિનિર્વાણ ધર્મથી યુક્ત હોય એ કર્મક્ષયથી સિદ્ધ થયેલ છવ જ પરિનિવૃત્ત થાય છે, તેથી હવે સૂત્રકાર પરિનિવૃત્ત આત્માની પ્રરૂપણ કરે છે.
ને રિનિદgeશારીરિક અને માનસિક દુઃખોથી સર્વથા રહિત થયેલા અને પરિનિવૃત્ત કહે છે. તે પરિનિરમાં દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એકત્વ છે અને પર્યાયાર્થતાની અપેક્ષાએ અનંતતા છે. સૂ૦૪૮
- હવે જીવના ધર્મોની પ્રરૂપણ તે પૂરી થઈ ગઈ છે. જીવનું ઉપગ્રાહક (ઉપકારક) હોવાને કારણે હવે પુલનું સ્વરૂપ બતાવવામાં આવે છે–
“p g * આ સૂત્રથી લઈને “ગાવ સુધે” પર્યન્તના સૂત્રપાઠ દ્વારા તે પુલનું એક પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જે પરમાણુ આદિ પુલ ઈન્દ્રિયગમ્ય નથી, તેમનું અસ્તિત્વ નીચેનાં અનુમાન દ્વારા જાણી શકાય છે. “ઘરમાળવા નિ પરાચિયાનુત્તે ” ઘટાદરૂપ કાર્યોની પરમાણુરૂપ કારણના અભાવમાં ઉત્પત્તિ જ થઈ શકતી નથી. તેથી પરમાણુના કાર્યભૂત ઘટાદિકને જેવાથી તેમનું અસ્તિત્વ જાણું શકાય છે. તે ઘટાદરૂપ કાર્ય પુદ્ગલના સ્કલ્પરૂપ હોય છે. તેમનું અસ્તિષ્પ વ્યવહારીજન સાંવ્યવહારિક પ્રત્યક્ષથી જાણી શકે છે, જે જ્ઞાન “ઇંદ્રિવારિન્દ્રિયનિમિત્તે રેરારઃ સાંવ”િ પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને “સાંવ્ય. વહારિક પ્રત્યક્ષ” કહે છે, કારણ કે એવા જ્ઞાનમાં એક દેશની અપેક્ષાએ વિશદતા રહે છે–પૂર્ણરૂપે રહેતી નથી. ઘટપટ વગેર જે પદાર્થો છે તે સ્કન્ધ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૬૧