________________
આચારચિન્તામણિ નામની ટીકા વાંચી લેવી. ત્યાં આત્માના પ્રકરણની ટીકામાં આ વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
"C
સામાન્યરૂપે આત્મા એક જ છે, કારણ કે સમસ્ત આત્માનું સ્વરૂપ એક જ છે. જો તેમનું વિભિન્નરૂપ માનવામાં આવે તે કોઇ એક અમુક ચાસ સ્વરૂપવાળા આત્માને જ આત્મા કહી શકાય અને તે સિવાયના આત્માઓને અનાત્માએ માનવા પડશે. ઉપયાગ જ સમસ્ત આત્માએનું એક માત્ર લક્ષણ છે, તેથી સમસ્ત આત્માએ સમાન સ્વરૂપવાળા છે. 'उपयोगलक्षणो जीवः ' છત્ર (આત્મા ) નું લક્ષણ ઉપયાગ છે. એવું સિદ્ધાન્ત કથન છે. આ રીતે ઉપયાગરૂપ એક લક્ષણવાળા ઢુવાથી સમસ્ત આત્માઓ એકરૂપ હોય છે, તેથી “ ને આવા ’આત્મામાં એકત્વ સિદ્ધ થાય છે. અથવા-જન્મમરણ, સુખદુઃખ આદિના સંવેદનમાં અસહાય હાવાથી સમસ્ત આત્માએમાં એકત્વ સિદ્ધ થાય છે. અહીં અધા સૂત્રામાં “ જ્યન્તિત અમુક દૃષ્ટિએ ” પદના પ્રયાગ થવા જોઇએ, કારણ કે કથંચિતવાદ સર્વત્ર અવિરોધરૂપે વસ્તુ વ્યવ સ્થાનું કારણુ હાય છે.
66
,, *
કહ્યું પણ છે—ચાઢારાય તથા ૨ ચાસ્તવ ! ઇત્યાદિ.
આત્માજ જ્ઞાનાદિકા દ્વારા સમસ્ત પદાર્થાને જાણે છે. તે કારણે પાછળ જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તે પદાર્થો કરતાં તેનું પ્રાધાન્ય છે. તે કારણે અહીં સૌથી પહેલાં આત્માના નિર્દેશ થયું છે સૂ૦૨ I
સાંખ્ય આદિદશ નકારાએ આત્માને એક માનવા છતાં પણ તેને નિષ્ક્રિય માન્યા છે. તેથી તેમની તે માન્યતાનું ખંડન કરવાને માટે આત્મામાં ક્રિયાત્વનું કથન કરનારા સૂત્રકાર, ક્રિયાજનક હોવાથી પહેલાં દંડનું કથન કરે છે— ને ટુન્ડે ” ઇત્યાદિ ॥ ૩ ॥ સૂત્રા—દડ એક છે. ॥ ૩ ॥
((
ટીકા—જેના દ્વારા આત્માને સારવિહીન કરી નાખવામાં આવે છે, તેનું નામ દંડ છે. અ અને ભાવના ભેદથી દડના બે ભેદ પડે છે. યુર્ણિ ( લાઠી ) દ્રવ્યદંડ છે. દુષ્પ્રયુક્ત મન, વચન અને કાયા, એ ભાવ દડ છે. એવા તે ક્રેડ અમુક દૃષ્ટિએ વિચારતા એક છે-એક સખ્યાવાળા છે. તેમાં આ એકત્વ સામાન્ય નયની અપેક્ષાએ છે. એજ પ્રમાણે બીજી બધી જગ્યાએ પણ એકત્વ સમજવું ॥ ૩ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬