________________
હવે હું નહીં કરું,આ પ્રકારના નિશ્ચયપૂર્વક જે હિંસાદિકને ત્યાગ કરવામાં આવે છે તેનું નામ જ કૃદંડ પ્રત્યે જુગુપ્સા કરી કહેવાય છે. પાપકર્મોનું કાયાથી સેવન ન કરવું તેનું નામ કાયગહ છે, આ રીતે પાપકર્મોમાં અગ્રવૃત્ત રહેવાથી જ કાયગહ થાય છે. એ જ પ્રમાણે વચનગહ અને મનગહ વિષે પણ કથન સમજવું. અતીત દંડ (પાપકર્મ) ની ગહ કરાય છે અને ભવિધ્યમાં થનારા દંડ (પાપકર્મ ) ના પ્રત્યાખ્યાન થાય છે. ગહના બે આલાપકો જેવાં જ બે આલાપક પ્રત્યાખ્યાન વિષે પણ કહેવાનું જે આગળ સૂચન કરવામાં આવ્યું છે, તે સૂચન અનુસાર આલાપક બનાવતી વખતે “રિહરુ”
આ ક્રિયાપદને બદલે “” આ ક્રિયાપદને પ્રયોગ કરવો જોઈએ. પિતાના આત્માને પાપથી દૂર રાખવે તેનું નામ પ્રત્યાખ્યાન છે. જે સૂ. ૮
વૃક્ષકે દ્રષ્ટાંતસે પુરૂષકે સ્વરૂપના નિરૂપણ
પાપકર્મના પ્રત્યાખ્યાન કરનારો જીવ પરોપકારી હોય છે. આ વાતની પ્રરૂપણું સૂત્રકાર વૃક્ષના દૃષ્ટાંત દ્વારા નવ સૂત્રેની મદદથી કરે છે–
તો સુજલ્લા પmત્તા” ઈત્યાદિટીકાર્થ–વૃક્ષે ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) પપગ (પાનની વિપુલતા સંપન્ન) (૨) પુપિગ (પુપની વિપુલતા સંપન્ન) અને (૩) ફલોપગ (ફળની વિપુલતાવાળાં) એ જ પ્રમાણે માણસના પણ ત્રણ પ્રકાર છે–(૧) પત્રો પગ વૃક્ષ સમાન માણસ, (૨) પુપિપગ વૃક્ષ સમાન માણસ અને (૩) ફલોપગ વૃક્ષ સમાન માણસે. પુરુષના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) નામ પુરુષ, (૨) સ્થાપના પુરુષ અને (૩) દ્રવ્ય પુરુષ.
પુરુષના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહા છે-(૧) જ્ઞાની પુરુષ, (૨) દર્શન પુરુષ અને (૩) ચારિત્ર પુરુષ.
- પુરુષના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે (૧) વેદ પુરુષ, (૨) ચિહ્ન પુરુષ અને (૩) અભિશાપ પુરુષ
આ પ્રમાણે બીજા ત્રણ પ્રકાર પણ કહ્યા છે-(૧) ઉત્તમ પુરુષ, (૨) (૨) મધ્યમ પુરુષ અને (૩) જઘન્ય પુરુષ તેમાં ઉત્તમ પુરુષના પણ ત્રણ પ્રકાર છે-(૧) ધર્મ પુરુષ, (૨) ભેગ પુરુષ અને (૩) કર્મ પુરુષ. અહત ધર્મ પુરુષ છે, ચકવર્તી ભેગ પુરુષ છે અને વાસુદેવ કર્મ પુરુષ છે. મધ્યમ પુરુપના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઉગ્ર પુરુષ, (૨) ભેગ પુરુષ અને રાજન્ય પુરુષ. જઘન્ય પુરુષના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) દાસ, (૨) ભૂતક (૩) ભાગિક
વૃક્ષના ત્રણ પ્રકારની સ્પષ્ટતા-જે વૃક્ષ અધિક પત્રથી યુક્ત હોય છે, તે વૃક્ષને પત્રો પગ વૃક્ષ કહે છે. અધિક ફૂલેથી યુક્ત વૃક્ષને પુષ્પો પગ વૃક્ષ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૪૫