________________
મૂર્છાકે સ્વરૂપકા નિરૂપણ
પૂર્વોક્ત આઠે પ્રકારના કર્માં મૂર્છાજન્ય હોય છે, તેથી હુવે સૂત્રકાર મૂર્છાના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“ ુાિ મૂછા વળજ્ઞા ’” ઈત્યાદિ ટીકા-સારાં નરસાંના વિવેકના વિનાશ થવા તેનું નામ મૂર્છા છે, તેનું ખીજુ નામ મેહ પણ છે. મૂર્છાના નીચે પ્રમાણે એ પ્રકાર છે-(૧) પ્રેમપ્રત્યયા-પ્રેમનિમત્ત (૨) દ્વેષપ્રત્યયા. જે મૂર્છા પ્રેમ ( રાગ ) ને કારણે ઉદ્દભવે છે, તે મૂર્છાને પ્રેમપ્રત્યયા કહે છે, દ્વેષને કારણે ઉદ્ભવતી મૂર્છાને દ્વેષપ્રત્યયા કહે છે. પ્રેમ પ્રત્યયા મૂર્છાના પણ એ પ્રકાર છે-(૧) માયારૂપ અને (૨) લેભરૂપ, દ્વેષપ્રત્યયા મૂર્છાના પશુ બે પ્રકાર છે-(૧) ક્રોધરૂપ (૨) માનરૂપ. ॥ સૂ. ૪૯ ૫
આરાધનાકે સ્વરૂપકા નિરૂપણ
મૂર્છા દ્વારા ગૃહીત કર્મોના ક્ષય આરાધનાથી થાય છે. તેથી હવે સૂત્રકાર ત્રણ સૂત્રા દ્વારા આરાધનાનું કથન કરે છે.
(6
આરોધના
દુનિા આરાના પત્તા ” ઇત્યાદ્રિ ટીકા-આરાધન-શાસ્ત્રનુ શાસ્ત્રોક્ત રીતે પાલન કરવુ' તેનું નામ છે. તે આરાધના જ્ઞાનાદરૂપ વસ્તુને અનુકૂળ રહેવા રૂપ હાય છે. જીવ ત્યારે જ પોતાને જ્ઞાનાદિક વસ્તુને અનુરૂપ રાખી શકે છે કે જ્યારે તેને જ્ઞાનાદિ કેમાં અતિચાર ( દોષ ) લાગી જતાં નથી. તે કારણે નિરતિચાર રૂપે જ્ઞાનાદિ કાનુ આસેવન કરવું તેનુ' નામ જ આરાધના છે. તે આરાધના એ પ્રકારની કહી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૨૩