________________
કેટિટિ પ્રમાણુવાળે એક “વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમ કાળ હોય છે. આ સક્ષમ ક્ષેત્રપામ જન્ય સાગરોપમ દ્વારા દૃષ્ટિવાદમાં દ્રવ્યોની ગણતરી કરવામાં આવે છે. અહીં સૂત્રમાં ઉદ્ધાર પશેપમ અને ક્ષેત્રપાપમાને છે. ગ્રાહણ કરાયા નથી તેનું કારણ એ છે કે અહીં તેઓ અનુપયોગી છે. તથા સત્રમાં “ગઢા” આ પદ વિશેષણરૂપે વપરાયું છે. સૂ. ૪૨
ક્રોધાદિકોને સ્વરૂપના નિરૂપણ
પૂર્વોક્ત પોપમ આદિ દ્વારા ક્રોધાદિકેની કુલભૂત કમસ્થિતિનું નિરૂપ પણ થાય છે. તેથી હવે સૂત્રકાર તે ક્રોધાદિકના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
સુવિ દે પરે” ઈત્યાદિ–
ટીકાઈ–કે બે પ્રકારને કદ્દો છે–(૧) આત્મપ્રતિષ્ઠિત અને (૨) પરપ્રતિષ્ઠિત પિતાના જ અપરાધ (દેષ) ને લીધે દીવાલ આદિ સાથે શિર આદિ અથ. ડાવાથી અથવા વસ્તુના વિનાશથી જે કેાધ આત્મામાં ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ સ્વાત્મપ્રતિષ્ઠિત ક્રાધ છે. અથવા પર પ્રાણીના ઉપર આક્રેશ આદિ કરવાથી જે ક્રોધ પિતાના આત્મામાં પ્રતિષ્ઠિત થાય છે–ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે. જે ક્રોધ અન્યના આક્રોશ આદિને કારણે એટલે કે અન્યના દ્વારા આત્મામાં ઉદીરિત કરાય છે, તે ક્રોધને પરપ્રતિષ્ઠિત કાધ કહે છે. અથવા પિતાના દ્વારા અન્ય જીવોમાં જે કાધ ઉત્પન્ન કરાવાય છે, તેનું નામ પરપ્રતિષ્ઠિત ક્રોધ છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે, પોતે જ આચરેલા કાર્યનું ઐહિક અપાયરૂપ ફલ સમજીને પિતાના જ આત્મા પર જે ક્રોધ ઉદ્ભવે છે, તે કોઇને આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહે છે. અને જ્યારે કે બીજી વ્યક્તિ તેના આક્રોશ આદિ દ્વારા આપણા આત્મામાં ક્રોધ પેદા કરાવે છે, ત્યારે તે ક્રોધને પરપ્રતિબિત કહે છે માનથી લઈને મિથ્યાદર્શનશય પર્યન્તના પાપસ્થાનકમાં પણ આ પ્રમાણે જ સમજવું. એટલે કે સ્વવિક૯૫ જનિત અને પરવિકલ્પ જનિત એ બે ભેદની અપેક્ષાએ તે પ્રત્યેકના પણ સ્વાત્મસ્થિત (સ્વાત્મપ્રતિષ્ઠિત) અને પરાત્મસ્થિત (પરપ્રતિષિત) નામના બે પ્રકાર સમજી લેવા. સૂ કયા
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૧૧