________________
અને અનુભાગની પ્રકતાના કારણરૂપ તા કષાયા જ હાય છે. અથા તે કષાયે ઘણા જ અનથ કારી છે એ વાતને પ્રકટ કરવા માટે અહીં કખ ધના કારણરૂપ કષાયાને ખતાવવામાં આવેલ છે. એજ વાત નીચેની ગાથા દ્વારા વ્યક્ત થાય છે-“ જો દુર્ણ કાનુયાકોને'' ઇત્યાદિ
જે જીવમાં રાગદ્વેષના અભાવ હાય છે તે જીવને કાઈ દુઃખ ભાગવવું પડતું નથી, એવા જીવને સુખ પ્રાપ્ત થાય તે તેમાં આશ્ચય શું છે? અને એવા જીવ મેક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. ॥ ૧ ॥
અથવા દ્વિસ્થાનના અનુરાધની અપેક્ષાએ આ સૂત્ર મહેતુઓમાંના એક દેશમધના હેતુએ ( કારણા) નું ગ્રાહક છે. તેથી આ પ્રકારના કથનમાં કાઇ દોષ નથી.
હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પૂર્વોક્ત બે સ્થાનેા દ્વારા બદ્ધ પાપ કમની જીવ કેવી રીતે ઉદીરણા કરે છે, કેવી રીતે તેમનું વેદન કરે છે, અને કેવી રીતે તેમની નિરા કરે છે-જીવ એ સ્થાનાવડે પાપકમની ઉદીરણા કરે છે. કમને ઉદયમાં આવવાના અવસર ન હેાયતા પણ જબદસ્તીથી તેને ઉદયાત્રિકામાં લાવવું તેનું નામ ઉદ્દીરણા છે. ઉદ્દીરણા કરવાના તે એ સ્થાને નીચે પ્રમાણે છે–(૧) આભુપગમિકી વેદના અને (૨) ઔપક્રમિકી વેદના, > વેદનાના સ્વેચ્છાએ સ્વીકાર કરવામાં આવે છે તે વેદનાનું નામ આલ્યુપ ગમિકી વેદના છે. જેમકે પ્રયા અંગીકાર કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિપર શયન કરવું, લેાચ કરવા, આતાપના લેવી વગેરે. આ બધાનું સેવન કરવાથી જીવાને વેદનાના અનુભવ થાય છે, પરન્તુ તે વેદનાને શાન્તિભાવપૂર્વક સહન કરવાથી કર્મીની ઉદ્દીરા થાય છે. આ પ્રકારની ક્રિયાએથી જન્ય વેદનાથી કર્મોની જે ઉદ્દીરણા થાય છે, તે આલ્યુપગમકી વેદનાજન્ય ઉદીરણા કહેવાય છે. કર્મોની ઉદીરણાકરણ દ્વારા જે નિવૃત્તિ થાય છે, અથવા કર્મીદીરણુકારણ ઉદ્દભવવાથી જે વેદના અનુભવવી પડે છે તેને ઔપક્રમિકી વેદના કહે છે. જેમકે વરિ જન્યવેદના, તે પ્રકારની વેટના વડે કર્મીની જે ઉદ્દીરણા થાય છે તેને ઔપમિકી વેદનાજન્ય ઉદીરણા કહે છે. એજ પ્રમાણે જીવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૦૫