________________
ચોથે ઉદેશકકી અવતરણિકા
ચેાથે ઉદ્દેશક પ્રારંભ ત્રણ ઉદ્દેશક પૂરે થયે, હવે ચોથા ઉદ્દેશકને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશકમાં જીવ અને અજીવનું નિરૂપણ થયું છે. ત્રીજા ઉદ્દેશક સાથે આ ઉદે. શકને સંબંધ આ પ્રમાણે છે–ત્રીજા ઉદ્દેશકમાં પુદ્ગલધર્મ અને જીવધર્મનું કથન કર્યું છે. અહીં એ કહેવાનું છે કે બધાં દ્રવ્ય જીવ અને અજગરૂપ છે. આ સંબંધને અનુલક્ષીને “તમારું વા” ઈત્યાદિ ૨૫ સૂત્રે અહીં આપવામાં આવ્યાં છે.
આ સૂત્રને આગલા સૂત્ર સાથે આ પ્રકારને સંબંધ છે–ત્રીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં જીવવિશેની ઉંચાઈરૂપ ધર્મનું નિરૂપણ થયું છે. પરતુ અહીં ધર્મના અધિકારને અનુલક્ષીને જ જીવાજી સંબંધી સમયાદિ સ્થિતિરૂપ જે ધર્મ છે તેને ધર્મ અને ધર્મના અભેદની અપેક્ષાએ જીવાજીવ રૂપે પ્રકટ કરવામાં આવવાનું છે. કાળના જેટલાં પ્રમાણ છે એ સૌ પ્રમાણમાં
સમયાદિ કા નિરૂપણ
સૌથી વધારે સૂક્ષ્મ સમય છે. તે કારણે સૂત્રકાર હવે સમય આદિ રૂપ કાળની નીચે પ્રમાણે પ્રરૂપણ કરે છે-“મા વા ગાસ્ટિાફ વા” ઈત્યાદિ.
સમય અથવા આવલિકા, એ બનેને જીવ અને અજીવરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
અહીં જે “રમવાઃ” “સમયે એવું બહુવચન વાપરવામાં આવ્યું છે તે અનીત (ભૂતકાળ) આદિ સમયમાં બહુરા હવાની અપેક્ષાએ વપરાયું છે, એ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. આ સમય અતિશય સૂક્ષ્મ હોય છે, તેને વિભાગ થઈ શકતું નથી, તે નિરવયરૂપ હોય છે, તથા તે કાળવિશેષ રૂપ ગણાય છે. સમયની સત્તાના અનુમાપક (માપવાના સાધનરૂપ) પટ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૯૫