________________
હિમાનું વર્ષધર પર્વત પર જે મહાપદ્મ હદ દ્રહ-(સરોવર) છે, તેમાંથી બે મહા નદીએ નીકળે છે, તેમનાં નામ હિતા અને હરિકાન્તા છે એ જ પ્રમાણે નિષધ વર્ષધર પર્વત પર જે તિગિ૭હદ છે તેમાંથી હરિત્ અને સીતાદા નામની બે મહાનદીઓ નીકળે છે. એ જ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં આવેલા નીલવન્ત વર્ષધર પર્વત પર આવેલા કેશરી નામના હદમાંથી સીતા અને નારીકાન્તા નામની બે મહાનદીઓ નીકળે છે. એ જ પ્રમાણે રુકિમ નામના વર્ષધર પર્વત પર આવેલા મહાપુંડરીક હદમાંથી નરકાન્તા અને સુખલા નામની બે નદીઓ નીકળે છે. એ જ પ્રમાણે જ બુદ્વીપના મન્દર પર્વતની જમણી બાજુએ જે ભરતવર્ષ છે તેમાં બે પ્રપાતહદ આવેલાં છે, તે બને પ્રપાતહદ બસમ આદિ વિશેષણવાળાં છે, તેમનાં નામ ગંગાપ્રપાતહર અને સિંધુપ્રપાતહત છે. એ જ પ્રમાણે હૈમવત ક્ષેત્રમાં પણ બે પ્રપાતહદ છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) હરિભ્રપાતહદ અને (૨) હરિકાન્તપ્રપાતUદ. જમ્બુદ્વીપમાં આવેલા અર સુમેરુ) પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં જે મહાવિદેહ ક્ષેત્ર છે તેમાં બે પ્રપાતહદ છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ સીતાપ્રપાતહદ અને સીદપ્રપાત હદ છે. જંબુદ્વિીપસ્થ મન્દર પર્વતની ઉત્તર દિશા તરફ રમ્યકવર્ષ ક્ષેત્રમાં પણ પૂર્વોક્ત બહયમ આદિ વિશેષાવાળાં બે પ્રપાતUદ છે, તેમનાં નામ નરકાન્તપ્રપાતહર અને નારીકાન્ત પ્રપાતUદ છે. એ જ પ્રમાણે હૈરણ્યવત વર્ષમાં પણ પૂર્વોક્ત બહુસમ આદિ વિશેષણવાળાં બે હદ છે. તેમનાં નામ સુવર્ણકૂલપ્રપાપદ અને ધ્યફૂલપ્રપાત છે. એ જ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશા તરફ જે ઐરાવતક્ષેત્ર છે તેમાં પણ પૂર્વોક્ત બહુસમ આદિ વિશેષણવાળાં બે પ્રપાતહર છે. તેમનાં નામ રકતપ્રપાતહદ અને રકતવત્રતUદ છે. એ જ પ્રમાણે જે બૂદ્વીપના મન્દર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૭૮