________________
ચન્દ્રમાની કલાએ શુકલપક્ષમાં વધતી જાય છે અને કૃષ્ણપક્ષમાં ક્રમશ: ઘટતી જાય છે, એજ પ્રમાણે આ પ્રતિમાની આરાધના કરનારના આહારમાં શુકલ પક્ષમાં એક એક ગ્રાસની વૃદ્ધિ થતી જાય છે અને કૃષ્ણપક્ષમાં ક્રમશઃ એક એક ગ્રાસની ન્યૂનતા થતી રહે છે.
જે પ્રતિમામાં વજ્રના મધ્યભાગ જેવા મધ્યકાળ રહે છે, તે પ્રતિમાને વજ્રમધ્યા પ્રતિમા કહે છે. તે પ્રતિમાની આરાધના પણુ એક માસ પન્ત કરવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર જીવ કૃષ્ણપક્ષની એકમને દિવસે ૧૫ ગ્રાસ પ્રમાણુ આહાર ગ્રહણ કરે છે. ત્યારબાદ દરરોજ ક્રમશઃ તે એક એક ગ્રાસ એછે કરતા જાય છે, આ રીતે અમાવાસ્યાએ તે માત્ર એક ગ્રાસ પ્રમાણ આહાર ગ્રહણ કરે છે. ત્યારખાદ તે શુકલ પક્ષની એકમે પણ એક ગ્રાસ પ્રમાણુ આહાર જ લે છે. ત્યારબાદ તે પ્રતિદિન એક એક ગ્રામની વૃદ્ધિ કરતાં કરતાં પૂર્ણિમાને દિવસે ૧૫ ગ્રાસ પ્રમાણ આહાર લે છે. વજ્રમધ્યમા પ્રતિમાનું આ પ્રકારનું સ્વરૂપ છે. ૫ ૬ સામાયિકવાળા જીવા વડેજ પ્રતિમાઓ
ધારણ કરી શકાય છે, તેથી
હવે સૂત્રકાર સામાયિક સૂત્રનું થન કરે છે— તુવિષે સામારૂવ ” ઈત્યાદિ. રાગદ્વેષથી
66
સમસ્ત જીવે
'
રહિત થઇને પ્રત્યે પેાતાના આત્માના જેવી સમતાને જે ભાવ રાખવામાં આવે છે તેનું નામ સમ ’ છે. તે સમની જે આય (પ્રાપ્તિ, લાલ) છે, તેનું નામ સમાય છે. તે સમાય પ્રવર્ધમાન શરદ ચન્દ્રની કલાની જેમ પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદ્વિક જે લાભ છે તે લાભરૂપ હાય છે. તે લાભ જેનું પ્રયાજન છે, એવી વસ્તુને સામાયિક કહે છે. અથવા જ્ઞાનાદિ રૂપ સમના લાભનું નામ જ સમાય છે, અને તે સમાય જ સામાયિક છે. તેના બે પ્રકાર છે-(૧) અગાર સામા યિક અને (ર) અનગાર સામાયિક. અગાર સામાયિક ગૃહસ્થા દ્વારા કરાય છે અને અનગાર સામાયિક સવરિત દ્વારા થાય છે. !! સ્૦ ૨૮ ॥
જીવકે ઉત્પાત ઔર ઉર્તનાદિ ધર્મકે વૈવિધ્યતાકા નિરૂપણ
જીવધર્માધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર હવે જીવના અન્ય ધર્મોની પ્રરૂપણા કરે છે— યોદ્દ કરવાÇ વળત્તે ” ઈત્યાદિ—
ટીકા—ઉષપાત એનેા કહ્યો છે-(૧) દેવાના ઉપપાત અને (૨) નારકાના ઉપપાત ઉદ્ધૃત્તના એની કહી છે-(૧) નારકાની ઉદ્ધૃત્તના અને (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬ ૪