________________
મુળરૂ ઈત્યાદિ–
કણેન્દ્રિય પૃષ્ટ થયેલા શબ્દને જ ગ્રહણ કરે છે, ચક્ષુ ઈન્દ્રિય અસ્પષ્ટ થયેલા રૂપને ગ્રહણ કરે છે, અને પ્રાણેન્દ્રિય, રસનાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બદ્ધ અને પૂર્ણ થયેલાં પુલેને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે ઇન્દ્રિયની અપેક્ષાએ પુલોની બદ્ધપાર્શ્વધૃષ્ટતાનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જીવપ્રદેશાપેક્ષાએ તથા પરંપરપેક્ષાએ પણ એજ પ્રમાણે તે બદ્ધપાર્શ્વ પૃષ્ટતા સમજવી જોઈએ.
પુદ્ગલના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે-(૧) પર્યાપ્ત પુદ્ગલ અને (૨) અપર્યાપ્ત પુલ. કમ્પલેની જેમ જે પુલે બધી તરફથી ગૃહીત થાય છે, તે પુદ્ગલેને પર્યાપ્ત પુલે કહે છે અને તેમના કરતાં ભિન્ન પુલને અપર્યાપ્ત પુલે કહે છે. અથવા “ચારૂર કરિયાવની સંસ્કૃત છાયા “જયોતતા” અને “બાપાતીતા” પણ થઈ શકે છે. જે પુતલે. વિવક્ષિત પર્યાથી અતીત (રહિત) હોય છે, તેમને પર્યાયાતીત પુદ્ગલે ” કહે છે અને તેમનાથી ભિન્ન એવાં જે પુદ્ગલે હોય છે, તેમને “અપર્યાયાતીત પુ ” કહે છે. ૬ છે
આત્ત અને અનાત્તના ભેદથી પણ પુલના બે પ્રકાર પડે છે. જે પુદ્ગલેને જીવ દ્વારા શરીર આદિ રૂપે ગ્રહણ કરવામાં આવેલાં હોય છે, તે પદ્રને આત્તમુદ્ર કહે છે. અથવા જે પુલને પરિગ્રડમાત્ર રૂપે ગૃહીત કરાયેલ છે, તેમને આપ્તપુત્ર કહે છે, તેમનાથી ભિન્ન પુલને અનાત્ત પુલો કહે છે. ૭
ઈષ્ટ અને અનિષ્ટના ભેદથી પણ પુના બે પ્રકાર કહ્યા છે. અર્થ કિયાર્થીઓને માટે જે પુલે મનેરથપૂર્ણ કરનાર અને અભિલષિત હોય છે, તે પુદ્ગલેને ઈષ્ટ પુલો કહે છે, તેના કરતાં ભિન્ન પુલેને અનિષ્ટ પુદ્ગલે કહે છે. | ૮ |
એજ પ્રમાણે કાન્ત, પ્રિય, મને અને મને આમ પુલે પણ પિતા પિતાના વિપક્ષથી યુક્ત હોય છે. જેમકે કાન્ત અને અકાન્તના ભેદથી પણ પુના બે પ્રકાર પડે છે. જે મુદલે વિશિષ્ટ વર્ણાદિકેથી યુક્ત હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૫૯