SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ એજ પ્રમાણે પુદ્ગલેાના વિનાશમાં પણ એ કારણેા કામ કરે છે-(૧) મેઘાની જેમ તેઓ સ્વતઃ વિનષ્ટ થઈ જાય છે (૨) અથવા પુરાણા ઘરની જેમ અન્ય ઉપાયા દ્વારા પણ તેના વિનાશ કરાય છે. ા પ ા હવે જે દ્વાદશ સૂત્રી ( ખાર સૂત્રેા ) કહી છે તેના અથ સમજાવવામાં આવે છે–તેમાં પણ પુāાના એ પ્રકાર બતાવ્યા છે-(૧) વિઘટિત અને (ર) સઘાતપ્રાપ્ત. જે પુદ્ગલેા જુદે જુદે રૂપે વિઘટિત છે, તે ભિન્ન વિઘટિત ( અલગ અલગ ) પુદ્ગલ ગણાય છે, તથા જે પુદ્ગલેા સઘાતપ્રાપ્ત ( એક બીજા સાથે સંચાગ પામેલાં) છે, તેમને અભિન્ન સધાપ્રતાસ પુદ્લા કહે છે. ૧ા પુલેાના આ પ્રમાણે બે પ્રકાર છે—(૧) ભિન્નુર ધર્માં અને (ર) ને બિદુર ધર્મ. પેાતાની જાતે જ પ્રતિક્ષણ નષ્ટ થવાના સ્વભાવવાળાં પુદ્ગલેને ભિન્નુર ધર્મો પુદ્ગલા કહે છે. તેના કરતાં વિપરીત સ્વભાવવાળાં પુદ્ગલેાને ના ભિન્નુર ધર્માં પરમાણુ પુદ્ગલ કહે છે. ॥ ૨ ॥ પુદ્ગલના આ પ્રમાણે એ પ્રકાર પણ પડે છે-(૧) પરમાણુ રૂપ પુદ્ગલ અને (૨) ના પરમાણુ રૂપ પુદ્ગલ જે પુદ્ગલે નિવિભાગ દ્રવ્યરૂપ હાય છે તેમને પરમાણુ રૂપ પુદ્ગલ કહે છે. પશુ તેના કરતાં ભિન્ન જે સ્કન્ધરૂપ પુદ્ગલે છે, તેમને ના પરમાણુરૂપ કહે છે. એજ પ્રમાણે સૂમ અને ખાદરના ભેદથી પણ પુદ્ગલ એ પ્રકારના હાય છે. સૂક્ષ્મ પરિણામથી પરિણત જે પુલે છે તેમને સૂક્ષ્મ પુદ્ગલ કહે છે. તે પ્રકારનાં પુદ્ગલેામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શીમાંથી કાઈ પણ્ એ અવિરોધી સ્પર્ધાના સદ્ભાવ હાય છે. અથવા ભિન્ન ભિન્ન દેશે। ( અંશેા ) ની અપેક્ષાએ તેમનામાં તે ચારે સ્પર્શાના સદ્ભાવ રહે છે. એવાં પુદ્ગલેા ભાષાદિ રૂપ હોય છે. મંદિર પરિણામથી પરિણત પુત્લેને ખાદર પુદ્ગલે કહે છે. તે બાદર પુàામાં આઠે પ્રકારના સ્પર્ધાના સદ્ભાવ રહે છે. એવાં તે ખાદર પરિષુત પુદ્ગલેા ઔદારિક આદિ રૂપ હોય છે. એજ પ્રમાણે મદ્ધપાર્શ્વત્કૃષ્ટ અને ને અદ્ધપાર્શ્વસૃષ્ટના ભેદથી પણ પુદ્ગલ એ પ્રકારના હાય છે. જે પુદ્ગલેા શરીરની ત્વચાની સાથે રજની જેમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧૫૭
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy